વો ચલી તો ઝૂમ ઉઠી જિંદગી , વો ચલી તો ઝાગ ઉઠી રોશની , હૈ મોસમ નયા , નયી હવાયે હે , વો હે નયી , નયી ઉનકી અદાયે હે. .....

શુ છે ? શુ છે આ માતૃભૂમિ મા ?
આ રાષ્ત નો હર વ્યક્તિ , હર એક વ્યકતિ.
પોતાને રાષ્ત માટે શહીદ કરવા તૈયાર થઇ જાય છે.
હાથ પર જીવ રાખી લડી જવા તૈયાર થઈ જાય છે.
તેનાં અંત શ્વાસ મા પણ એક જ નામ.
હે વતન , હે વતન , હે વતન.

આજ ફરી યાદ આવે છે તેં બોલ :

जब देश में थी दीवाली,
वो खेल रहे थे होली.
जब हम बैठे थे घरों में,

जब हम बैठे थे घरों में,
वो झेल रहे थे गोली.

थे धन्य जवान वो अपने,
थी धन्य वो उनकी जवानी.

जो शहीद हुए हैं उनकी,
ज़रा याद करो क़ुरबानी.

Read More

Happy Republic Day ...

Life is just a Drama.
In the end , we must go.
Why fear , why worry ?
Just enjoy the show.

just Imagine ....