નામ થી અંકિત જીવરાજભાઈ નાકરાણી, ભણતર થી એક પોસ્ટ ગ્રેજ્યુએટ (MBA), જાતિ થી એક માણસ અને જન્મ થી એક ભારતીય... આટલો મારો ટૂંક માં પરિચય

મોરપીંછ જોઇને આસપાસમાં મોર જ છે
એવું શા માટે માની લેવું ?

શક્ય છે
કૃષ્ણ
પણ હોય !!!

My Champ

ग़लती नीम की नहीं
कि वो कड़वा है‼

ख़ुदगर्ज़ी जीभ की है
जिसे मीठा पसंद है‼

પાગલ પવનને કડકડતી ઠંડી સાથે પ્રેમ શુ થયો..

અહીં ઇર્ષામાં આખું શહેર ઠુંઠવાઈ ગયું...

#winter

શબ્દોનો હું શહેનશાહ અને
શાયરી મારી રાણી..
બસ એક મહોબ્બત ન કરી હોત તો,
હું પણ હોત મેઘાણી......

ઘડપણ બેઠું ઓટલે ને યૌવન ઝરૂખે લહેરાય...
એકના ચહેરે વ્યાકુળતા ને બીજું મનોમન મલકાય..

તું દૂરથી નજર મીલાવે તો ઉત્સવ અને...

વાત કરે તો મહોત્સવ !!!?

" Every1 in the world is someone's dream "...!

સ્કુલે જતાં બાબાના દફતરમાં નાસ્તાનો ડબ્બો મુકતી વખતે
"તું એકલો ખાજે, કોઈને આમાંથી આપતો નહીં"
આવી સલાહો આપતી સમાજની માતાઓને મારે એટલું જ કહેવું છે કે જયાં આવી સલાહો હોય એ ઘરમાં સંત જન્મ ન લે
તું ભૂખ્યો રહેજે પણ ભુખ્યાને ભોજન આપજે એવી સલાહ હોય ત્યાં જલીયાણ જોગી જન્મ લે .

જલારામ જયંતિ ની આપને તથા આપના પરિવારને મારી અંત:કરણ પૂર્વક ની શુભકામના .

#Jay_jalaram ...

Read More

વીર વલ્લભ તને વિનવું શિરે નમું સરદાર,
આઝાદી આપી ગયો એ કણબીનો કુમાર...

#Happy_Birthday

जीने का तरीका था...

मरने-मारने का बहाना बन गया...
.....धर्म.....