#party

HONOR IS NOT THE EXCLUSIVE PROPERTY OF ANY POLITICAL PARTY .

આજે હું મૃત્યુને મળી આવી
આશ્રય આપેલા શબને જોઈ આવી
સ્વજનોના વિલાપથી રૂબરૂ થઈ આવી
કાળની ગતિ છે અકળ, યાદોના સંભારણા ઝીલી આવી
અંતિમ સાથી નથી કોઈ, તે સચ્ચાઈ નીરખી આવી
શું લાવી કે શું લઈ જવાની એટલું પરિમાણ કરી આવી
"વિશ" જીવનની કિતાબ "હું" અર્પણ કરી આવી...
vishruti "tiya"

Read More

#સંબંધ

ના કર પરિક્ષા સંબંધની તું
નાપાસ લાગણી થી દુઃખી થઈશ તું

#आदर

प्रेम आणि आदर एखाद्या व्यक्तीला इतकाही देऊ नका कि , समोरची व्यक्ती त्याची किंमत करणं विसरून जाईल

#ઉદય

ભવિષ્ય ના વમળ સાથે ઉદય પ્રભાત
મોતીની શૃંખલા થી પડતી રાત
શાંત મન સાથે નિદ્રાદેવી આરૂઢ
આશ સાથે જિંદગી નીરુપાતી
ને હું ઊભી સમય ની રાહ માટે

Read More

#उदय

कोणाचाच उदय पटकन होत नाही ...
सूर्याचा सुद्धा.....

મુખટા પાછળ સાંધા તેર છે .
વિક્ષિપ્ત ચેહરા ની કિંમત શૂન્ય છે.

દર્દના બજારમાં ખુશીઓ વેચાય છે.
વેચનાર જ માત ખાઈ છે.

જિંદગીની રમતમાં અંગત સામે યુદ્ધ છે.
પાર્થનો સાથી નટખટ છે.

કોહવાયેલા સબંધમાં લીલાશ જાજેરી છે.
નિસ્વાર્થ ની મિસાઈલ ક્યાં સાચી છે !

નાસમજની જ માંગ વધારે છે.
બનેલા પંડિતો જ નઠારા છે.

સમજદાર ના સપનામાં ગાબડું છે.
જાત સાંધનાર ની કમી છે.

કહેવાનો સમય નીકળી જાય છે.
ઘડી ના પાકટ સાથે શબ્દો ખરી જાય છે.

અહીંયા ધ્યાનથી વાંચજો વિશ
પ્રકાશમાં પ્રકાશ ક્યાં કળાય છે!

Read More