The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
29
13.9k
61.2k
Hey, Basically I am an advocate and practicing in Ahmedabad. But this is my hobby to write something what I think.
દંડ ભર્યા, ડંડા ખાધા માસ્ક પહેરીને માંડ બચ્યા, ત્યાં ફરી હતા ત્યાં ને ત્યાં ! 😥 ઘરની તાજી રોટલી છોડી રેસ્ટોરન્ટની વાસી પોચી સેન્ડવીચ માંડ ખાધી ત્યાં ફરી હતા ત્યાં ને ત્યાં … ! 😥 બર્મૂડા છોડી, પેન્ટ પહેર્યાં વાઇફથી છૂટી, બોસના શરણે માંડ હજી ગયા’તા, ત્યાં ફરી હતા ત્યાં ને ત્યાં… ! 😥 ફાંદ વધેલી હરી ભરી વિના ડાયેટિંગ, વિના કસરતે માંડ થોડી ઘટાડી, ત્યાં ફરી હતા ત્યાં ને ત્યાં…! 😥 અડધી ચા, ફૂટપાથની કિટલી પાણીપુરી ને તીખી દાબેલી મોજ સડકની માંડ માણી, ત્યાં ફરી હતા ત્યાં ને ત્યાં…! 😥 ઓનલાઇન ભણતર ઑફ કરીને કોલેજનો વિરહ ડ્રોપ કરીને માંડ કેન્ટિનમાં મહેફિલ માંડી પણ હતા ત્યાં ને ત્યાં ! 😥 મોલમાં જઈને લટાર મારતા ગાર્ડનમાં બે ગપાટા, હાઈવે ઉપર લોંગ-ડ્રાઈવ સોસાયટીમાં બે આંટા બાંધેલા પગ માંડ છૂટ્યા, ત્યાં ફરી હતા ત્યાં ને ત્યાં…! 😥
"Love doesn't hurt. Loving the wrong person does." -Tapan Oza
उम्मीदों का दामन थाम रहे हो, तो हौसला कायम रखना.. क्योकि जब नाकामियां चरम पर हों, तो कामयाबी बेहद करीब होती है.. सुप्रभात -Tapan Oza
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser