Hey, I am on Matrubharti!

ઉત્સાહ તો બેલ ગાડી ના પઈડા જીવા હોય છે
એક પઈડા ખસી જાય તો સાહેબ તો બેલ ગાડી તૂટી જાય છે એમજ ઉત્સાહ પણ તૂટી જાય છે .
——— Prince
#ઉત્સાહી

Read More

મેદાનમાં હરેલો વ્યક્તિ વિજય થઈ શકે છે પણ સાહેબ મનથી હારેલો વ્યક્તિ ત ક્યારે પણ વિજય નઈ થઈ શકે .

———Prince

Read More

દુષ્ટ એ નથી જે ભૂલ કરે છે પણ સાહેબ
દુષ્ટ તો એ છે જે ભૂલ કરી ને સુધરતો નથી .

#દુષ્ટ