Hey, I am on Matrubharti!

hamesha tutne ka Matlab bikharna hi nahi hota
kabhi kabhi vahi halato se hum bahot upar uthate he
#Dhara

તમારી લાગણી અો એની પાછળ જ ખર્ચ કરવી જે ખરેખર તમારી લાગણી ઓ ની કદર કરતું હોય
#Dhara

એક વાર પ્રેમ થયાં પછી ફરીવાર કોઈક ને પ્રેમ કરવો એ મુમકિન તો છે
પણ ફરીવાર એટલોજ પ્રેમ કરવો એ શું ખરેખર મુમકિન છે??
#Dhara

Read More

"ચા" એ માત્ર વ્યસન નથી
હજુ વર્ષો જૂના વેર ના સમાધાન
આ"ચા" ની બેઠક પર થીજ ઉકેલાય છે

ક્યારેક ક્યારેક આપણે અમુક સંબંધ મા એટલી ગૂંગળામણ અનુભવીએ છીએ કે આપડા માટે એ સંબંધ એટલો જરૂરી હોય છે કે આપડે ના તો કઈ બોલી શકીએ છીએ ના તો સહી શકીએ છીએ

Read More

ભાઈ એક ઇશ્ચર ની એવી ભેટ જે હર કોઈ બહેન ની ઈચ્છા અને માતા પિતા પછી નો બહેન માટે નો સહારો
#Dadicated to
"VD Bhai"

જ્યારે કોઈ આપણી ગમતી વ્યક્તિ
આપણા પર હક્ક જતાવે
ત્યારે બસ એમજ થાય
કે બસ આટલું જ જોઈએ છે જીવન માં♥️
#Dhara #

બંધ કર્યા એ દ્વાર તોયે અંદર ઘુસી ગયા
તારા વિચાર એ છેક હદય સુધી ગયા
#Dhara #

aaj mene khidki se jhak kar dekha
tumhari bahot yaad aayi muje
na vaha tum dikhe or nahi vaha vo tumhara khas na
love you lots BFF 💕

દરેક મિત્ર ને દરેક વાત જણાવ્યા ના કરો(૨)
સાંભળ્યું છે કે એને પણ મિત્ર હોય છે બધી વાત કહેવા માટે