jai shree krishna......

કાશ એ ક્ષણ રોકાય જાય અને હું વ્યક્ત કરી શકું મારું સુખ,મારું દુઃખ,મારું વ્હાલ,મારો ગુસ્સો,મારી નારાજગી,મારો પ્રેમ અને" હું"......

અને પછી તને સમજાય કેટલો ખાસ છો"તું"....

-Tru...

Read More

આ મન જોવો તો ટીવી ચેનલ જ...
અઢળક સારા અને ખરાબ વિચારોનો મેળાવડો...
કદાચ, ટીવી જેમ એનું પણ રિમોટ હોત...
કેટલું સારું હોત....
અણગમતી પરિસ્થિતિ કે વિચારને તરત જ બદલાવી શકાય ...

-Tru...

Read More

તારું સ્મિત ને હું ભૂલી જાવ સઘળું,
ગુસ્સો,નારાજગી કે વ્યગ્રતા....
તારું સ્મિતને હું ડૂબી જાવ...
તારામાં,તારા પ્રેમમાં, તારી આંખોમાં
તારું સ્મિતને તું જ વસી જાય...
મારા હૃદયમાં,મનમાં,આત્મામાં...
તારું સ્મિતને આનંદીત થઈ જાય...
હું,મારું જીવન,મારું અસતિત્વ....

-Tru...

Read More

સત્ય તો દરેકના અંતરમાં વસેલું જ હોય છે.....
જે જાણવાની કોશિશ કરે તે પામે...
બાકી બધા મતી પ્રમાણે સત્ય સ્વીકારે....

-Tru...

Read More

ક્યાં કોણ કેવા સમયમાં આપણી સાથે ઊભું છે સાહેબ એનું ક્યાં મહત્વ જ રહ્યું છે.....
મહત્વ તો બસ ફોટા માં પરફેક્ટ દેખાય એને જ સાથે રાખવાનું વધી ગયું છે...

-Tru...

Read More

"शायरी" by Tru... read free on Matrubharti
https://www.matrubharti.com/book/19927875/shayri



hii.... please read and rate it.........

अहमियत और कोन देता है तेरे जितनी ए खुदा।
तु हरपाल हमारी ही तो परवाह करता है।
कुछ भी बुरा होना हमारे कर्म का फल ही है।
पर सब ठीक होजता है वो तो तेरी रहमत का ही नतीजा है।

-Tru...

Read More

સફળતા પામવા માટે નિષ્ળતામાંથી પસાર થવું જરૂરી નથી....
પણ,સફળતા પચાવવા માટે નિષ્ફળતાનો અનુભવ જરૂરી ખરો...

-Tru...

Read More

....

દરેકને પ્રેમ હોય છે એ ખાલી વહેમ હોય છે....
બાકી તો બધા તો all time set હોય છે...
ચાંદ તારા તોડી લાવું તારા માટે....
એવા મોટા મોટા તો prank હોય છે...
જાન હાજર હોય છે ગમેત્યારે...
ખાલી સમયના જ બધી game હોય છે...
લગ્ન પહેલા વચનો નો ઢેર હોય છે...
પછી તો જવાબદારીની war હોય છે...
સપનાઓના મહેલ તો હોય ખૂબ મોટા...
પછી ડગલે અને પગલે adjust હોય છે...
ફૂલો અને મોંઘી મોંઘી ગિફ્ટ હોય છે...
પછી હાથમાં સામાનનું list હોય છે...
સમજદારી અને સ્નેહ થી વિતાવે જીવન તો મોજે મોજ...
બાકી હવે તો અહી પણ સિરિયલ ની જેમ break હોય છે .....

-Tru...

Read More