.

તને મેળવવા માટે
ખુદ ને ખોવા નું યાદ છે...

હજીય મને તને
પહેલી વખત જોયાનું યાદ છે...

मेरा मन क्यों तुम्हे चाहे,मेरा मन

epost thumb

"હું પૂર્ણવિરામ નો ચાહક છું, અલ્પવિરામ રહેવા દો...

વરસવું હોય તો ધોધમાર વરસજો આમ ઝરમર ઝરમર રહેવા દો...!!"❣️

-

☑️ यदि प्रेम का मतलब सिर्फ पा लेना होता,

तो हर हृदय में राधा-कृष्ण का नाम नही होता।