Trushna .. શબ્દ ની કલમ

Depression is real. Anxiety is real. Please don't ignore your mental health open up about your feelings to your family , friends . Please don't be afraid of people's judgments. However though life must seem there's always way to heel your self and move forward. You may feel lonely and misunderstood. you may questions the very purpose to on your life you may feel unloved and may not find anything to love about. These feelings are okay .just don't keep them withing yourself. Talk about it . Take professional help . Give time to yourself. Cry , grieve but please dont give up. I beg you to take life one day at a time .. not for you not for your depression but for your family for your MAA for your DAD for who loves you .. 🙌🙏🙏🙏

Read More

વિધિના વિધાનને તો સ્વયં વિધાતા પણ નથી બદલી શક્યા..
શ્રી કૃષ્ણની ચાહ રાધા હતી .
મીરા કૃષ્ણને ચાહતી હતી
અને એ સ્વયં રુકમની ના બન્યા

લિ- લાગણી

Read More

આ એકલતા એ મને એટલુતો સમજાવી દીધું કે હું તને ખૂબ જ પ્રેમ કરતી હતી ...


લિ - લાગણી

ધીરે કહેવાની વાત માં રાડ પડી
સમજીલ્યો ત્યાંજ સબંધમાં તિરાડ પડી


લિ - લાગણી

પ્રેમ ... શુ છે ..?
પ્રેમ એ અદભુત લાગણી છે જેની તુલના ક્યારે નહીં કરી શકીએ ..
પ્રેમ એ નિસ્વાર્થ મિત્રતા છે
પ્રેમ એ વિશ્વાસની દોરી છે
પ્રેમ એ સમર્પણની વેદના છે
પ્રેમ એ અપેક્ષા વગરની નીતિ છે

પણ મિત્રો , ખરેખર અર્થમાં શુ આપણે પ્રેમ ને સમજીએ છે ખરા?
આજના આ આધુનિક અને ટેક્નોલોજીકલ યુગ માં ક્યાંક ને ક્યાંક આપણે એકલતા ને સહન જ નથી કરી શકતા .. આપણે સ્વયં સાથે પ્રેમ કરી જ નથી શકતા .. અને આ એકલતાને દૂર કરવા માટે ઓનલાઈન કે સોશ્યિલ મીડિયા પર આપણી લાગણી વ્યક્ત કરીએ છે .. ખરેખર તો શું આ સાચું છે ?? .. ..
અને આપણે પ્રેમ શોધવા નીકળીએ છે ક્યાંક ને કયાક .પણ મિત્રો આ અદભુત ભાવના શોધવા મા સમય વેર્ફવા ની જરૂર નથી ..

પ્રેમ કરવાનો હોય છે
શોધવાનો નહીં .. તમે શું અનુભવો છો ?

Read More

શુ આપણે આ જે expectations છે એ રાખવી જોઈએ ..???₹.. શુ કહેવું છે તમારે ..

તારા વગર એકલા ચાલવનો પ્રયત્ન તો કરું જ છું ..
છતાંય ઠોકર લાગે તો તારો જ હાથ શોધું છું

લિ - લાગણી

હા હું તૂટી હતી કેટલાક ક્ષણ માટે . પણ દરેક ક્ષણને યાદ રાખીશ .અને જો જીવન કેટલું સુંદર બનાવીશ


લિ- લાગણી

હજારો લાગણીઓને બંધ રાખી હતી હૃદયના એક ખૂણા માં
બસ કોઈ ની યાદ આવી અને જમાનત મળી ગઈ

લિ- લાગણી

હૃદયના કોઈ એક ખૂણે કઇ તો ખૂંચે છે ..
નવાઈ ની વાત તો એ છે કે ત્યાં હજી પણ તારી લાગણી વસે છે


લિ- લાગણી