×

I am Tushar P@tel from surat. Writing is my hobby. I m not trying to be different.I surround myself with good people who make me feel great and give me positive energy.

*મનુષ્ય મળેલી વસ્તુની બે વાર જ કદર કરે છે,*


*એક મળતા પહેલા*
અને
*બીજી ગુમાવ્યા બાદ.....*

*😴Good Morning 😴*

● *જ્યારે હજારો સપના તૂટી જાય ને*

*ત્યારે જીવીત કરનાર બે જ વ્યક્તિ મળે છે*

*👩‍👧"માં" અને "બાપ👨‍👦"..*

🌷શુભ....સવાર🌷

Read More

જે વ્યક્તિને
ખુશ જોવા માંગો છો

તેને ખુશી અહીંયા જ
વર્તમાન મા આપી દેજો

*કેમ કે* 🕌

તાજમહલ આપણે
જોઈ શક્યા પણ મુમતાઝ નહીં 🌴
શુભ સવાર...

Read More