×

Painting is My Hobby And My Purpose To Represent Veracity Of Life Through Painting. Purity Is My Life. Instagram - tushar_solanki108. facebook - B.K.Tushar

ચાહત એટલી પણ ના વધવી જોઈએ,
કે પ્રેમી ઓછા અને ગુલામ વધારે લાગીએ ! -! તુષાર સોલંકી

Girl Power 👌👌👌👌👌

13 Views

ગરમ ચા જેવા મગજને ઠંડુ કરવાનો ઉપાય ?

પ્રેમની પહોળી રકાબીમાં એને રેડી દેવો. - તુષાર સોલંકી

વાહ રે જીંદગી.....

રૂપિયાની ભુખ એવી લાઞી
કમાવવા નીકળી ગયા.
જ્યારે રૂપિયા મળ્યા ત્યારે
સંબંધો હાથથી જતા રહ્યા.
વાહ રે જીંદગી........

સંતાનો સાથે રહેવાનો
સમય ના મળ્યો અને
જ્યારે સમય મળ્યો ત્યારે
સંતાનો રૂપિયા કમાવવા
નીકળી ગયા.
વાહ રે જીંદગી........
જીંદગી ની અડધી ઉંમર સૂધી
રૂપિયા કમાવવા આ શરીરને
ખરાબ કર્યુ અને બાકી અડધી
જીંદગી એજ રૂપિયાને
શરીર સારુ કરવા વાપર્યા
અંતે ના શરીર રહ્યું
ના રૂપિયા.
વાહ રે જીંદગી વાહ....

સ્મશાન ની બહાર લખેલ હતુ...
મંજીલ તો તારી આજ હતી પણ
સમય નીકળી ગયો આવતા આવતા...
શું મળ્યું તને આ રૂપિયામાં
તારા એજ તને બાળી નાખ્યો
જાતા જાતા...
વાહ રે જીંદગી.......
- તુષાર સોલંકી

Read More

જયારે દુઃખ અને કડવી વાતો બંને સહન થઇ જાય, ત્યારે સમજી લેવાનું કે તમને જીવતા આવડી ગયું છે !! - તુષાર સોલંકી

15-03-19
हम चाहे बड़े से बड़ा गुनाह क्यों न कर लें, लेकिन खुद के प्रति सदा रहम की ही भावना होती है, वहीं अगर कोई छोटा सा भी गुनाह करे, तो हम सज़ा देने पर उतर जाते हैं, क्या ऐसी दोहरी मानसिकता का जीवन जीना सही है ?

Read More

ગમતું હોય તે મળતું નથી,
મળે છે એ ગમતું નથી …

ગજબ છે…
ઝીંદગી ની રમતો , આવે જયારે
3 એક્કા ત્યારે સામે કોઈ રમતું નથી…
😊😊😊😊😊😊😊😊😊

Read More