મારા શબ્દો મારી લાગણી છે....

दो ही बात दिल को आज भी अज़ीज़ है,
तेरी चाहत और चाय की आदत।।

-Er Twinkal Vyas

ढुंढना मत फिर मुझे कीसी बहाने से,
बस खुद के साथ ही रहना है दूर जमाने से।
एक नशा सा रहेता खुद के साथ जीये जाने में।
नहीं ढुंढना उस नशें को अब तेरी आंखों के मयखाने में।।

-Er Twinkal Vyas

Read More

કયારે થશે એ‌ ક્યાં જાણ હોય છે?
ક્યારેક તો જાણીને પણ મન અજાણ હોય છે.

પ્રેમ સરહદ પારનો જ હોય છે,
હંમેશા હસ્તરેખા બહારનો જ હોય છે!

-Er Twinkal Vyas

Read More

આમ તારાં માટે લખાયેલાં શબ્દોનો અર્થ નથી,
જાણે છે તું મર્મ છતાં મૌન તો શબ્દો વ્યર્થ નથી...

-Er Twinkal Vyas

तेरी याद से मुड़कर भी देखा
किसी और से जुड़ कर भी देखा।

कभी कभी सिर्फ खुदके बने रहे
कभी कभी खुद से ही बिछड़ कर देखा।

मिल जाए शायद कोई पुरी उम्र जिंदगी के काफिले में
पर वो सुकुन जो तुझमें था, जो अब बस यादों में ही है।

वो सुकुन कहीं नहीं देखा जो तुझमें था
कुछ ऐसे ही तु मुझमें रहा।।

-Er Twinkal Vyas

Read More

कितनी बार टुटा है वो दिल,
अब क्या वो दिल जैसा रहेगा?

दर्दने तो सांसों से रिश्ता जोड़ लिया है,
अब जितने भी जख्म खुरेद लो वो कुछ कहेगा?

-Er Twinkal Vyas

Read More

ડેસ્પાસિતો બસ બે પળની મોજ છે,
ગરબામાં તો ઉમંગની છોળ રોજ છે.....
વિશ્ર્વ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ 🙏

-Er Twinkal Vyas

Read More

તારી નશીલી આંખોમાં જિંદગી મારી,
એનાથી વિશેષ ન કોઈ ખુમારી.

-Er Twinkal Vyas

तुझे एक आखरी बार जी भर के देखलू ,
ये ख्वाहिश दिल से नहीं जाती।
एक तु है जीसे शायद,
कभी मेरी याद नहीं आती।।

-Er Twinkal Vyas

Read More

ઈશ આગળ નતમસ્તકે જોડી બે હાથ ,
ઝુકાવ્યું શિશ ન હતો પણ આજ તારો સથવાર.
માંગી બસ તારી ખુશીઓ અને તારા ઘણા શ્વાસ,
બસ સ્મિત તને જ શોભે, રહે દર્દ તુંજથી બાદ.
બંધ આંખે બસ તને એકવાર નિહાળું એ જ આશ,
આંખ ખુલી જોયું તો તારી પણ એ જ આશ.
વાહ તારી ય લીલા જોરદાર લીલાધર!!
સાથ ન લખ્યો ને તો ય હંમેશા સાથ.
જિંદગીથી તું દૂર લ‌ઈ જાય,
ને ક્યારેક બે ક્ષણ માટે જીવાડી જાય!!

-Er Twinkal Vyas

Read More