Always be happy, happiness finds u...........હું ટ્વીંકલ ચાવડા કોઈ વ્યવસાયિક લેખક,કવિયત્રી કે શાયર નથી,પણ મને મારા અંતઃ કરણ થકી જે કંઈ પણ અનુભૂતિ થાય છે.એજ હું કલમ થકી એક કાગળ પર ઉતારું છું.

સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ ક્યારેય પણ લોકપ્રિય હોતા નથી.તેમજ તેમનું વ્યક્તિત્વ પણ લોકપ્રિય હોતું નથી. કેમ કે
સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ માં લોકપ્રિય થવાની કે બનવાની
કોઈપણ પ્રકાર ની ભૂખ પણ નથી હોતી.
અને કયારેક લોકપ્રિય વ્યક્તિઓ સર્વશ્રેષ્ઠ હોતા નથી કેમ કે તેમનું વ્યક્તિત્વ સર્વશ્રેષ્ઠ હોતું નથી.
🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

Read More

પહેલાં મને એમ લાગતું હતું કે શિક્ષણ નો વ્યાપ વધશે એમ એમ માણસ વધુ ને વધુ સમજદાર થશે.પણ,આજ ની પરિસ્થિતિ જોતા એમ લાગે છે કે એક શિક્ષિત માણસ જ સમાજ માં સૌથી વધુ અધીરો બની ગયો છે.સમાજ માં શિક્ષણ નો વ્યાપ જેટલો વધ્યો છે.સાથે સાથે માણસ માં ધીરજ પણ ખૂટવા લાગી એમ લાગે.અને
જો પોતાનું ધાર્યું કાર્ય ધારેલાં સમય પર પરિપૂર્ણ ના થયું તો નિરાશ થઈ જાય છે.દરેક વસ્તુ ઇન્સ્ટન્ટ જોઈએ,દરેક પરિસ્થિતિ માં ઇન્સ્ટન્ટ બદલાવ જોઈએ. મતલબ,જે કંઈ પણ જોઈએ તેમજ થાઉં જોઈએ તે બસ ઇન્સ્ટન્ટ જ થાઉં જોઈએ.
રાહ તો કોઈ ને પણ જોવી જ નથી.અને સાથે સાથે ધીરજ પણ કોઈ ને રાખવી નથી.કેમ કે અમુક ચોક્કસ વાત, બાબત,વસ્તુ,વ્યક્તિ કે પરિસ્થિતિ માં પરિવર્તન લાવવાં તેમજ સારી રીતે અને શાંતિ થી જીવન જીવવા માટે ધીરજ રાખવી અને રાહ જોવી આ બંને ગુણ આપણી અંદર કેળવવા ખૂબ જ અનિવાર્ય છે.
આજે માણસ નું ચાલે તો તમામ વાત,બાબત,વસ્તુ,વ્યક્તિ કે પરિસ્થિતિ પર પોતે ધારે તે પ્રમાણે નિયંત્રણ કરવાં ઈચ્છે છે.પણ પોતાની જાત પર કંટ્રોલ નથી કરતો.અને જો
માણસ જાત ધારે તો પ્રકૃતિ પર પણ પોતાનું નિયંત્રણ કરે,પણ એમ થઈ શકે એમ નથી.કેમ કે પ્રકૃતિ તો કુદરત ની દેન છે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

Read More

જે ક્ષણે તમામ રીતે તેમજ તમામ પ્રકારે ફર્ક પડવાનું સદંતર બંધ થશે, એજ ક્ષણે ખરેખર એક અસલ જીવન ની શરૂઆત થશે.

🙏🙏🙏🙏
કેશર કુંજ

Read More

કોઈપણ પ્રતિ વિચાર ને આપણે ત્યારે જ સ્વીકારી શકીએ જ્યારે આપણે અંદર થી સહજ હોઈએ
અને આ સહજ નો ગુણ આપણા માં ત્યારે જ કેળવાય જ્યારે આપણે ઉત્કૃષ્ઠ પુસ્તકો નું વાંચન કરીએ ત્યારે જ શક્ય બને.

🙏🙏🙏🙏
કેશર કુંજ

Read More

મૌન એ વ્યક્તિ ની પરિપક્વતા તેમજ અર્થ ગ્રહણ શીલતા ની નિશાની છે.
🙏🙏🙏
કેશર કુંજ

પહેલાં મને એમ લાગતું હતું કે શિક્ષણ નો વ્યાપ વધશે એમ એમ માણસ વધુ ને વધુ સમજદાર થશે.પણ,આજ ની પરિસ્થિતિ જોતા એમ લાગે છે કે એક શિક્ષિત માણસ જ સમાજ માં સૌથી વધુ અધીરો બની ગયો છે.સમાજ માં શિક્ષણ નો વ્યાપ જેટલો વધ્યો છે.સાથે સાથે માણસ માં ધીરજ પણ ખૂટવા લાગી એમ લાગે.અને
જો પોતાનું ધાર્યું કાર્ય ધારેલાં સમય પર પરિપૂર્ણ ના થયું તો નિરાશ થઈ જાય છે.દરેક વસ્તુ ઇન્સ્ટન્ટ જોઈએ,દરેક પરિસ્થિતિ માં ઇન્સ્ટન્ટ બદલાવ જોઈએ. મતલબ,જે કંઈ પણ જોઈએ તેમજ થાઉં જોઈએ તે બસ ઇન્સ્ટન્ટ જ થાઉં જોઈએ.
રાહ તો કોઈ ને પણ જોવી જ નથી.અને સાથે સાથે ધીરજ પણ કોઈ ને રાખવી નથી.કેમ કે અમુક ચોક્કસ વાત, બાબત,વસ્તુ,વ્યક્તિ કે પરિસ્થિતિ માં પરિવર્તન લાવવાં તેમજ સારી રીતે અને શાંતિ થી જીવન જીવવા માટે ધીરજ રાખવી અને રાહ જોવી આ બંને ગુણ આપણી અંદર કેળવવા ખૂબ જ અનિવાર્ય છે.
આજે માણસ નું ચાલે તો તમામ વાત,બાબત,વસ્તુ,વ્યક્તિ કે પરિસ્થિતિ પર પોતે ધારે તે પ્રમાણે નિયંત્રણ કરવાં ઈચ્છે છે.પણ પોતાની જાત પર કંટ્રોલ નથી કરતો.અને જો
માણસ જાત ધારે તો પ્રકૃતિ પર પણ પોતાનું નિયંત્રણ કરે,પણ એમ થઈ શકે એમ નથી.કેમ કે પ્રકૃતિ તો કુદરત ની દેન છે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

Read More

Birthday means the day of God 4 thanking him unconventionally,
So,i am blessed whatever he has given to me as an unexpectedly i always accept it from the bottom of my heart
So,i m really very thankful to God by all my inner soul
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
By
Kesharkunj

Read More

આપણે ખુદ ને motivated કરવા માટે I m the best કહેતા હોઈ છીએ અને આ સારી વાત છે. એમાં કંઈ ખોટું નથી.પણ આપણે ક્યારેય એમ નાં માનવું કે નાં ધારવું જોઈએ કે આપણા કરતાં the best કોઈ હોઈ જ ના શકે.અને આપણો આજ અભિગમ આપણ ને અધોગતિ તેમજ પતન તરફ લઈ જાય છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

Read More

યોગ્ય સમયે આત્મજ્ઞાન થઈ જઉં એ કોઈ ચમત્કાર થી કમ નથી.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

આપણે રોજ બરોજ ની જીંદગી માં ઘણી વાર એમ બોલતાં હોઈએ છીએ કે જવા દો કે રહેવા દો એમનાં જેવું કોણ થાય. એમનાં જેવું આપણે ના થવાય અને એમના જેવા થઈ શું તો આપણા માં ને એમનાં કોઈ ફર્ક નહિ રહે. કેમ?આપને માટી ને એ સોનાં ના?
પણ, યાદ રાખજો આજ લોકો આપણી આજ સારપ નો ગેરફાયદો લઈ ને આગળ જતાં આપણી ખૂબ મતલબ ખૂબ મેથી મારે એટલે આપણે પણ કંઇક એવો ચમત્કાર આપવા નો કે જિંદીભર એવું કરવા નું ભૂલી જાય કેમ કે આ દુનિયા અને દુનિયા ના લોકો જ્યાં સુધી ચમત્કાર નહિ આપો ને ત્યાં સુધી તો નમસ્કાર નહિ જ કરે.એટલે આવા લોકો ને રોજે રોજ નહિ પણ ક્યારેક ક્યારેક નાના મોટા ચમત્કાર આપતા રહેવું નહિતર માથે ચડી જાય.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

Read More