Hey, I am on Matrubharti!

*"જ્યારે પણ કોઈ ને હસતા જોવું છું ત્યારે વિશ્વાસ આવી જાય કે"....*

*"ખુશી ખાલી પૈસાથી નથી મળતી"*
*"જેનું મન મસ્ત છે એની પાસે બધુજ છે"....*

Read More

પ્રેમ પામવા મંદબુદ્ધિ જ બનાય,
દિલ દિમાગથી નહીં, પ્રેમથી જ જીતાય.
#મંદબુદ્ધિ

હું પરદેશી પારેવડી,
તમે મારો માળો...
ઉડતી આવીને બેઠી‌ આશરે,
સ્નેહથી ચણ પાણી આપજો.
સાસરે આવેલી સ્ત્રી પોતાના પતિને સમજાવતા કહે છે-હુ તો બીજા ઘરેથી તમારા ઘરમાં આવી છું.આ ઘર જ હવે મારૂં છે.માળા રૂપી ઘરમાં મારી કંઈક ભૂલો થાય તો મારી ભૂલો સુધારવાનો મને મોકો આપી મને સાથ આપજો.મારા માટે પ્રેમ દ્રષ્ટિ રાખજો.
#માળો

Read More

1st anniversary..
Thanks to be my life partner ❤️ on this day before 1 year ago.always you walk with me in all situation if it joyfully or sorrowfully.i get u on that golden day with me and u hold my hand and say- i'm going to be your wife now.

#જોવા માટે ક્લિક કરો

ખબર છે,બધા સપના પુરા નથી થવાના અહીં,
ચાલને કલ્પનાના ખોળે બેસી જીવી લઈએ બે ઘડી

માસ્ક 😷 તો એક બહાનું છે,,
માનવી જ કુદરત ને મોઢું દેખાડવા ને લાયક નથી રહ્યો..।।

નવું કોઈ ના મળે તો ચાલશે પરંતુ મળેલા ખોવાઈ ના જાય તે જરૂર જોજો
જિંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે
પણ મનના વળાંક બહુ નડે છે...
🌹Good Morning🌹

Read More