Hey, I am reading on Matrubharti!

उनकी एक तिरछी नजर ने जादू सा कर दिया..
आँखों से आँखे क्या टकराई, उन्होंने ने तो दिल ही घायल कर दिया... ||

હું પાનખર માં પણ મઘમઘ થતો ખીલી જાઉં છું,
ભલે ને ઓલી છેલ-છબીલી વાદળી ની માફક દૂર થી પણ તું સરકી જાય......

તેણે કહ્યું: ખુબ સુંદર લખો છો તમે. ક્યાંથી લાવો છો શબ્દો નો ખજાનો..?
મેં કહ્યું: શાયરી સામે બેસી ને મુસ્કુરાતિ હોય તો મારે ક્યાંથી સાહિત્ય ની ખોટ પડે....!!!

Read More

શું તારીફ કરું હું
તારા કાજળ ભરેલા નયનની,
એક પળ મા જામ ના પ્યાલા ટકરાઇ ગયાં,
બીજી પળ માં હું તારો થઈ ગયો...

મારી મૃત્યુશૈયા પર પણ તેણે તપાસી જોયું...!!
મારી રુહ મા હજીય તેના શ્વાસ રમતા હતાં...!!

તું બધું જીતીને પણ મને હારી ગઈ..
હું બધું હારી ને પણ તને જીતી ગયો...

આ તોફાની દરિયાનાં ઉછળતાં મોજાં
તારી યાદો મા મારી વિહ્વળતા જ તો દર્શાવે છે ને.....

આ વસંત માં પણ તારા ત્યાં મૌન ની મૌસમ છે...!!
લાગે છે તારા પ્રેમ માં કોઈ દુર સળગી રહ્યું છે...
આ શીતળ ચાંદની રાત પણ તારા ત્યાં બેજાન પડી છે...!!!
લાગે છે દુર તારા મિલન ની રાહ મા કોઈ મૃત્યુ-શૈયા પર પણ રોકાઈ ગયું છે..

Read More

रूह से चाहा था तभी तो रोए हे...
खेल होता तो सिकंदर की तरह जीत जाते |
मौसम नहीं था शायद मेरे प्यार का..
मधुमास होता तो फूलो की तरह महक जाते |
ये तो हम करते हे तेरी खुशियों की दुआएं रब से....
पाना होता तुझे तो रब से भी टकरा के छिन लाते |

Read More