×

હું ઉપેન ઝાલા દર્દ ને શબ્દ નું રુપ આપુ છું.

પ્રેમ પણ ગજબ છે
એ મળી જાય તો તેમની સાથે
નક્કર એમની યાદ સાથે જીવી જવાય છે.
ઉપેન

જેમનો ચેહરો હતો ફુલ જેવો કોમળ
એમનું દિલ હતું પથ્થર જેવું.
ઉપેન

વિશ્વાસ અને શ્વાસ બંને સમાન છે
વિશ્વાસ તુટે તો સંબધ ખતમ
શ્વાસ છૂટે તો જીવન ખતમ.
ઉપેન

જેને હું મારા સમજતો હતો
એ મને કાઈ નથી સમજતા.
ઉપેન

જીવન હમેશા એવું જીવા નું જીવતાં હોય તો લોકો આપણે ને જોઇ હસવા જોઇ
મરણ પછી લોકો દિલ રડવા જોઇ.
ઉપેન

सत्य हमेशा सुने में अच्छा लगता है
और बोलने में कड़वा लगता हैं।
|| मंगल प्रभात || जय हिन्द ||

जय हिन्द

આજ લીંબડી સમસ્ત શહેર તરફ થી જમ્મુ કાશ્મીર ના પુલવાડા માં 42 વીરગતી પામેલા વીર શહીદી ને વરેલા ને શ્રધ્ધાજલી આપવામાં આવી હતી.
જય હિન્દ જય જવાન

Read More