ઊર્મિવ સરવૈયા .ગુજરાતી ભાષામાં લખતા યુવા સાહિત્યકારોમાં આ નામ અત્યારે માનભેર લેવાય છે. ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના નાનકડા ગામ ખારીના એક કુંભાર પરિવારમાં એમનો જન્મ અને ભાવનગરમાં શિક્ષણ કેમિકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કરી ચૂકેલા આ સર્જકે લેખનમાં પોતાની કારકિર્દી બનાવી છે.માત્ર 18 વર્ષની ઉંમરે એમણે ગુજરાતી સાહિત્યને નવો દીવો આપ્યો જેને ગુજરાતી વાચકો અને વિવેચકોએ વધાવી લીધો. સંબંધો, લાગણી, સામાજિક વિટંબણાઓ, કુરિવાજો, માણસની અંદર ચાલતી ગડમથલો ને જીવનનીપરિસ્થિતિને આલેખી ને સમાજને નવો અરીસો દર્શાવે છે

thank you Matrubharati