I am a teacher in Kutch, from Junagadh dist.

જીંદગીના નાટકમાં અમુક પાત્રો એવો અભિનય કરે છે ને કે ખુદ ભગવાન પણ પાછો રોલ આપતા ૧૦૦ વાર વિચારશે. મહેશ

મારી ખુશીનું કારણ તું,
મારી હશીનું કારણ તું,
મારા ગમનું કારણ તું,
પણ અફસોસ કે,
મારી બરબાદીનું કારણ પણ તું. મહેશ

Read More

ભુલી જઈશ તને અને તારી યાદોને પણ વાર લાગશે,
કેમકે તારા જેટલી ભુલવાની શક્તિ ભગવાને મને નથી આપી. મહેશ..

એક દિવસ બધા એક બીજાને ભુલી જ જવાના એ સૌ કોઈ જાણે છે,
પણ એ એક દિવસ અમુકના જીવનમાં વર્ષો પછી આવે એ ક્યા કોઈ જાણે છે. મહેશ..

Read More

પરીવર્તન એ સંસારનો નીયમ છે એ વાત મારાથી વધુ તો કોણ જાણી શકે ? કેમકે મે અનહદ પ્રેમને ટોર્ચરમાં બદલતા જોયો છે. મહેશ..

Read More

કોઈના પ્રેમમાં હું એટલો પાગલ થઈ ગયો કે ટોર્ચની જેમ અજવાળુ કરવાને બદલે *ટોર્ચર* કરી બેઠો. મહેશ..

કોઈ સાથેની સતત વાતો અને અનહદ પ્રેમ એ જ તમને દુઃખી કરીને એક-બીજાને ભુલાવી દેશે, માટે કોઈ સાથે સતત વાતો કે કોઈને હદ કરતા વધુ પ્રેમ ક્યારેય ન કરવો. મહેશ..

Read More

કોઈને હદથી વધુ પ્રેમ કરવો એ પણ આજે ગુનો છે મિત્રો, કેમકે તમને જે હદથી વધુ પ્રેમ લાગતો હોય એ બીજા માટે ટોર્ચર પણ હોય શકે. મહેશ

Read More

એ ન હતી મારા એક પણ સ્ટેટસમાંથી બાદ,
તો હું કેમ હતો એના અમુક સ્ટેટસમાંથી બાદ,
એવા તે ક્યા સ્ટેટસ હશે કે મને રાખવો પડ્યો બાદ,
જીંદગીની રમતમાં કોઈના આવવાથી હું થયો બરબાદ. મહેશ..

Read More

માણસો બદલાય છે,
જમાનો બદલાય છે,
દુઃખ તો ત્યારે થાય છે,
જ્યારે કોઈની સ્ટેટસ પ્રાઈવેશી બદલાય છે. મહેશ..