i do not exit to impress the world .i exit to live my life in a way that wil make "me" happy

❤️love me like you do❤️

epost thumb

🎼

epost thumb

🍁🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🍁

જે વ્યક્તિને આંખો
ઓળખતા આવડતી હોય ,
એને તમે શબ્દોથી
બેવકૂફ ક્યારેય બનાવી નહિ શકો...

🍁🌻🌻 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🍁

Read More

❤️

epost thumb

આંખ પણ કેટલી અજીબ છે ને ,
એને ગમતું વ્યક્તિ મળે તો પણ છલકાય ,
ને ના મળે તો પણ છલકાય...
😔😔💯

-Rashmi Vaghela

🖤sab Tera🖤

epost thumb

❤️

epost thumb

ફુલ બનીને હસવું એ જિંદગી છે,
હસીને દુઃખ ભૂલવું એ જિંદગી છે,
જીતીને કોઈ ખુશ થાય તો શું છે?
કોઈના માટે હારી ને ખુશ થવું જિંદગી છે✍️

-Rashmi Vaghela

Read More

પરમાત્મા બધાને એક જ માટી થી બનાવે છે,
બસ ફર્ક માત્ર એટલો છે ,
કે કોઈ બહારથી ખૂબસૂરત છે
તો કોઈ અંદર થી.✍️

-Rashmi Vaghela

Read More