જ્યારે તમે હસો તો કેટલા સુંદર લાગશો તે વિચારો થી તો જીવન રંગીન બની જાય ખુશ રેહવુ એ જીવન નું એક લક્ષણ છે પોતે ખુશ રહી બીજા ને ખુશ કરવા નું છે મારું કામ એટલે જ તો હેપ્પી છે મારું નામ

ચણ ચરવા આવ્યો રે મીઠો મોરલો .નથી બીક તેને કેમ કે સાહેબ આતો ગામડું છે જ્યારે કુદરત તેની રોજ નવું જ સ્વરૂપ બતાવે છે સવાર નો સમય ને હોય ને ચકલી ને મોર નો કલબલાટ હોય તો દિવસ કેટલો સુંદર જાય

Read More

વીતેલી વાતો ને યાદ કરીએ તો જૂની પુરાણી કહાની યાદ આવી જાય જીવન ની એ અમૂલ્ય ક્ષણ કોણ જાણે આંખ ની સામે આવી જાય .વરસાદ ને પણ હોય છે વરસવું .
મોર નું ટહુકવું પણ જાણે તેના આવવા નો એહસાસ કરાવે છે જાણે તે મારી પાસે જ છે તેવું એહસાસ થાય છે

Read More

હું નથી વિચારી રહ્યો કે મારું કાલ કેવું હશે કેમ કે હું આજ ના જીવવા માંગુ છું મને કોઈ જ પ્રશ્ન નથી કે કોણ મારો સાથી બનશે જે જીવન ભર મને સાથે લઈ ને ચાલશે અને મને તેનો ભાગીદાર બનાવશે બસ સપના છે થોડા પણ પૂર્ણ કરવા છે કેમ કે પછી શું ખબર આ માનવ દેહ મળે કે ના મળે હું મારી જાત ને જીવી લઉં એકપળ માટે .

-VAGHELA HARPALSINH

Read More

આજ નો દિવસ એટલે વિદ્યાર્થીઓ જેને સૌથી પ્રિય એવા આપણા બીજા રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણ
નો આજે જન્મદિવસ છે . આજ નો દિવસ વિદ્યાર્થી ના જીવન મા ખુબજ મહત્વ ધરાવે છે .કેમ કે વિદ્યાર્થી આજ ના દિવસે પોતે એક દિવસ માટે શિક્ષક ની ભૂમિકા મા આવી જાય છે .અને તેમના આગળ ના ભવિષ્ય મા જો વિદ્યાર્થી શિક્ષણ જગત સાથે જોડાશે તો તેના એક દિવસ ની કુશળતા કે જેની સાથે અભ્યાસ કરી રહ્યા છે તેમને શિક્ષણ આપવું આ દિવસે જ્યારે વિદ્યાર્થી શિક્ષક બને તો તેના મા એક ઉત્સાહ હોય છે અને વિદ્યાર્થી ના જીવન ની આ એક અમૂલ્ય ક્ષણ બની જાય છે જે તેને જીવનભર તેની સ્મૃતિ મા ટકી રહે છે .
તેની યાદો રૂપી ગેલેરી મા વર્ષો સુધી તે ફોટો સેવ રહે છે.

-VAGHELA HARPALSINH

Read More

.......

-VAGHELA HARPALSINH

અધૂરી યાદો ને અધુરી વાતો શબ્દ પણ છે ઘણા પણ તેની જોડ અધૂરી .
ક્યારે જોડાશે તે કડી અધૂરી

-VAGHELA HARPALSINH

લેહરાતાં પવન કરી રહ્યા પુકાર રે
વરસતી વાદલડી દેતી કોઈ સાદ રે

લીલાછ્મ લાગી રહ્યા છે આ પાન રે
ઝાકળ પણ સરકી રહ્યો છે આજ રે

દેડકી કુડ્યા કરે વરસાદ ની સાથે રે
મોર નો ટહુકો બોલ્યો મીઠી વાત રે

બાળુરાજ રમી રહ્યા છે કરી છમછમ રે
વાદલડી  વચ્ચે વીજળી કરે ડોકાચ્યું રે

કોણ કહે સે હું  આવું ભીંજાવા સંગ રે
ચાલ  આપણે બાળપણ યાદ કરીએ રે

સમય ની સાથે મીઠી વાતો નો સાથ રે
ચાલ ને ભૂલી દોટ મૂકીએ સાથ આપ રે

કુદરત તારો કરિશ્મો ઘણો ધારદાર રે
મોર કોયલ દેડકી કરે દિલ થી પોકાર રે

Read More

...

-VAGHELA HARPALSINH

વિશિષ્ટ છે એક હીરો
જેનું મૂલ્ય ઘણું અમુલ્ય છે .ક્રિકેટ ની દુનિયા નો કરીશમો સ્તમપિંગ એનું અજુગતું છે

-VAGHELA HARPALSINH

Read More

☺️પેન અને પેન્સીલ ની દુનિયા પણ કેટલી ગજબ હતી એક પેન એ હતી જે બાળપણ મા આપણે ખાઈ જાતા ત્યારે બીજી સાહિ કે જે દાગ છોડી જાય છે

-VAGHELA HARPALSINH

Read More