_ Mayursinh Vaghela_

મોહબ્બત રહે ના રહે . .
સ્કૂલની બેન્ચ પર આજે પણ તારુ નામ છે . .

રાત સવાર ની રાહ નથી જોતી.
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી .
જે પણ ખુશીથી મલે દુનિયા માં.
એને શાન થી સ્વીકાર જો.
કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી.

Read More

મારા પહેલા ગુરુ મારા માઁ બાપ કેમ કે એમને મને ચાલતા બોલતા અને જીવન જીવતા શીખવાડ્યું છે અને બીજા મારા ગુરુ સ્કૂલના શિક્ષકો જેમને મને લખતા અને વાંચતા શીખવાડ્યું એમનાંથી મોટો ગુરુ કોઈ જ નથી... ગુરુ પૂર્ણિમા ની દરેક મિત્રોને હાર્દિક શુભકામનાઓ...🙏🏻🚩

Read More

कौन कहता है भारत मे 🐅टाइगरों की संख्या कम हो रही है अरे देश के बॉर्डर पर जाकर देखो लो 14 लाख शेर🐅🐅 खड़े होकर दहाड़ रहे hai. 🇮🇳जय हिंद 🇮🇳जय भारत 🇮🇳

Read More

फौजी जवान भी कमाल होते हैं,*अपने छोटे से बटुए में अपना* *सारा परिवार छुपा के रखते हैं....* और दिल में पूरा हिंदुस्तान ।

Read More

તમે જ્યારે બિમાર પડો છો ત્યારે તમારૂ પોતાનુ શરીર પણ સાથ આપતુ નથી તો બીજા ની આશા શુ રાખવી.

કવિતા મા યાદો ના ઢગલા કરવા છે,
દિલ મા તમારા મારે પગલા કરવા છે.
રોકવુ નથી આ દિલ ની ધબકતા તમારા માટે,
કેમકે અમારે તો ધબકારે ધબકારે તમને યાદ કરવા છે!!!

Read More

સંબંધો🤝🏻 સુંદર રાખવા હોય તો ઊંડાણ સુધી રાખજો. કેમ કે મોતિ 💎 ક્યારેય કિનારા🏝️ પર નથી હોતા.

दुश्मन के घर 🏠में जो घुस के 🔫मारे , वो #इंडियन 👮🏻‍♂️ #आर्मी होती है।🇮🇳 #Indianarmy