The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
મારા હોઠ નુ સ્મિત છે તું મારા હૈયા ની પ્રીત છે તું જીવન જીવવાની સરળ રીત છે તું #હોઠ
એ આથમતા સૂર્યની સમી-સાંજે એ દરિયાઈ લહેરો ના મીઠોઅવાજ એમા પણ હતો એમનો રોમાંચક સાથ 🌹
સપનાં જોતી હતી જેની સાથે એ હકીકત માં નો હતા મારી સાથે આભારી છું એ સૂરજના કિરણો ની જેને મને નવી સવાર સાથે નવી આશા અને નવી ઉમંગ આપી 🌹
આંખો ના કિનારે આવેલા સમુદ્રમાં સમાય જવુ છે હૈયામાં જાગેલા તોફાન ને શાંત કરવુ છે #શાંત
તારી સાથે વિતાવેલી ક્ષણો મારા માટે કિંમતી યાદો બની ગઈ તુ નથી મારી સાથે પણ તારા અહેસાસ માં જીંદગી જીવી ગઈ 🌹
दिल से मांगी थी एक मुराद दोस्ती से हो गई प्यार की शुरुआत 🌹 #શરૂઆત
રાત વિતી ગઈ વાત અધુરી રહી ગઈ શરૂઆત તારા મારા થી થઇ અંત આપડા થી થયો #શરૂઆત
જરૂરિયાતમંદ માણસ ની જરૂરિયાત ને નજર અંદાઝ ન કરવી એ જ ઉત્તમ માણસાઈ નો સર્વ શ્રેષ્ઠ ગુણ છે 🌹
દરિયા ની લહેરો તોફાની રાધા કૃષ્ણ ના પ્રેમ ની દિવાની 🌹
जिस तरह फूलों में कांटे होते है उस तरह शब्द के अर्थ होते है जो इसे समझ जाये वो हरी भक्त होते है #अर्थ
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser