The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@vanshprajapati
66
20.8k
59.4k
visheshની ગુલાબી દુનિયામાં તમારું સ્વાગત છે (insta..auther vishesh 7334)
કદાચ મારી કલ્પિત દુનિયા નહિ પણ મારું વાસ્તવિક સ્વપ્ન બનીશ એવુ સ્વપ્ન જોવાની મારી અભિલાષા જ મને તારાથી બાંધતી જાય છે 💗 -vansh Prajapati .....,vishesh .
🌺હા એ તારી રાહમાં જ્યાં એ લાગણીઓ વહે.... 🌺હા એ તારી રાહમાં જ્યાં સત્યની સુગંધ આવે..... 🌺હા એ તારી રાહમાં જ્યાં એક જ વિચાર વહે..... 🌺હા એ તારી રાહમાં જ્યાં આવકાર વહે......... 🌺હા એ તારી રાહમાં જ્યાં મનની સુંદરતા વહે...... 🌺હા એ તારી રાહમાં જ્યાં નવા પડકારો રહે..... 🌺હા એ જ જીવનની રાહમાં જ્યાં એક નવો વિચાર વહે....... 🌺હા એ તારી રાહમાં જેનો માત્ર અત્યારે આભાસ વહે .... હા એ તારી રાહમાં જ્યાં મારા અસંખ્ય સપનાઓ વહે .... 🌺હા એ જ તારી રાહ જ્યાં મારી રાહ નો અંત આવે .....જે મારા જીવનનું અંતિમ અને પહેલું સત્ય છે ,હા એ તારી રાહમાં ...........હા એ તારી રાહમાં ..........હા એ તારી રાહમાં .........
vishesh -vansh Prajapati .....,vishesh .
sitaramm 🦋 https://youtu.be/Nu8z0_smLH4
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser