book worm

For you own peace of mind,
Do not try to understand everything🌹😊

*માત્ર ઝરણું નહી , પણ છલોછલ વહેતી સ્નેહની નદી મુબારક* ....
*એક જ દિવસ કેમ...??? વ્હાલ નામની સદી મુબારક....*
🌞વ્હાલ ભરી સવાર🌞

-Varsha

Read More

પાંદડે પાંદડે પોઢી ઝાકળ,
ઝાકળને થોડું સુવા દેજો...

સૂરજને કહેજો વ્હેલો ન આવે, ઝાકળને છે રાતનો ઉજાગરો...

વગડે વગડે વાતો રે થાય, યોગી ?
ઝાકળને પાંદડાં સાથે શું નાતો ?
થાય તે વાતો થવાં દેજો,
ઝાકળને થોડું સુવા દેજો..

શિયાળાની ધીમી ધીમી શરુઆતની
શુભેચ્છાઓ.

Read More

Calmness is a human's super power. The ability to not over react or take things personally keeps your mind clear and your heart at peace