હાં , આ મારા જ શબ્દો છે, કશેથી વણાયેલા નથી. હા, પણ કાલ્પનિક છે.

હોત દરિયો તો હું તરવાની તક પામી શકત,
પણ આતો તારી આંખોએ ડૂબાડયો છે.

મછલી જલ કી રાની હે,
જીવન ઉસકા પાની હે,
હાથ લગાએ તો ડર જાતિ હે,
બહાર નિકાલે તો મર જાતિ હેં!

બસ આ સુંદર કવિતા ઘરની
બાળકી પર કેમ આવી ગઈ
એ ખબર ના પડી..🤔

Read More

તું વીજ રૂપે તારા પ્રેમનું
આગમન તો કરી જાય છે,
જરા થોભી જા મારી વાલી,
આ વરસાદ રૂપી અશ્રુઓનીધારા મારે નથી હવે વહાવવી.

Read More

હા મુઝે યે સુબહ કી કિરને પસંદ હૈ.

સભી કો શોને કે પશ્ચયાત જગાતી હૈ,
ઔર કહેતી હૈ,
તુઝે જિસને બનાયા હે ઉસે યાદ કરને કા સમય
હુઆ હે.
હા મુઝે યે કિરને પસંદ હૈ.

સભી દિલમે નઈ ઉમ્મીદ જગાતી હૈ,
કુછ કર ગુજરને કા જઝબા રખતી હૈ.
હા યે કિરને મુઝે પસંદ હૈ.

એક મોઉકા દેતી હે કુછ કરને કે લિયે,
યે કિરને સભીકો જિંદા રખતી હૈ.
હા મુઝે યે કિરને પસંદ હૈ.

- પસંદ આયે તો like or comment
- vasudev chuadhari

-- Vasudev Chaudhari

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111179430

Read More