The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Trends
Language
Categories
Novels
वसुधैव कुटुम्बकम्
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી.....પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે.....
દરેક વખતે નસીબનો વાંક ના હોય, ઘણી મુશ્કેલીઓ તો આપણા વર્તન અને સમજદારીના અભાવે ઉભી થાય છે.....
“May you have a prosperous New Year.” “Wishing you a happy, healthy New Year.” “May the new year bless you with health, wealth and happiness.” “In the New Year, may your right hand always be stretched out in friendship, never in want.” " WISH YOU VERY VERY HAPPY NEW YEAR" "GOD BLESS YOU" ??HAR HAR MAHADEV??
May the joy, cheer, mirth and merriment of this divine festival surround you forever. May the happiness, that this season brings… Festive occasions fill our lives with a new charm and happiness. May this Diwali prove to the beginning of something great in your life!
દિવા નું પોતાનું કોઈ ઘર નથી હોતું જ્યાં રાખો ત્યાં અજવાળું કરે.....
" માં ,બાપ" પર પણ એટલો જ વિશ્વાસ " રાખો" જેટલો દવા પર રાખો છો. બેશક થોડા કડવા હશે પણ તમારા ફાયદા માટે જ હશે....
જિંદગી ની કસોટી ના કોઈ ગુણાંક નથી હોતા સાહેબ, કોઈ તમને દિલ થી યાદ કરે તો સમજી લેજો કે પાસ થઈ ગયા....
જિંદગી ગમે ત્યાંથી અને ગમે ત્યારે શરુ કરી શકાય, હથિયારોને કાટ લાગે સાહેબ, ઈરાદાઓને નહિ..... .
ઝિંદગી માં સમય થી વધારે કોઈ પોતાનું અને પારકું નથી હોતું..સમય તમારો હોય તો બધા પોતાના અને સમય તમારો ન હોય તો બધા પારકા..
બધા પાસે હસી સકાય છે પણ બધા સામે રડી સકાતુ નથી...!! જેની સામે રડી સકાય એ વ્યક્તિ ને સાચવી ને રાખજો.. એ વ્યક્તિ તમારા માટે જીવતુ જાગતું *મંદિર* છે...!!? Good morning ?
Login to Your Account
Verification
Download App
Get a link to download app
Please enable javascript on your browser