ડૂમો ભરીને બેઠેલા આ વાદળો;
રડે તો સારુ☁️🍃

'મને લાગ્યું'...,
'મેઁ માન્યું'...,
'મેઁ ધાર્યું'...,
'મને થયું કે'...,
'મેઁ વિચાર્યું કે'...,
આ બધી આપણાં મગજમાં ચાલતી શતરંજ છે
આમાં સામેનાં માણસ ને લેવાદેવા નથી.
આપની ભીતર આપણે એકલાં જ યુદ્ધ કરીએ છીએ.
માની લીધેલી કેટલીક બાબતો,
જે આપણે સામેનાં માણસને કહી જ નથી.
એને જે વાતની ખબર જ નથી.
એ પ્રમાણે જો એ ન વર્તે,

તો એ વિશેની ફરિયાદ કેવી રીતે હોઇ શકે?

Read More

छम-छम करता सावन
बूंदों के बान चलाये
सतरंगी बरसातों में जब तनमन भीगा जाए
प्यार में नहाने को, डूब ही जाने को
दिल मेरा तड़पाये, ख्वाब जगा जाए

Read More

असमानी रंग हो,प्यार की
बूँद हो
रौशनी हो धुप हो,चाहतो की
गूँज हो

घर पे सबके अपने अपने गम है
दीवारे ज़्यादा और बोले कमरे यहाँ कम है
सोच में ये वज़न है क्योंकि खाली सब बर्तन है
मेरा करमा या करम है
अब तो तोड़ना ये भरम है
अब देखो तो हम पास है लेकिन
सोचो कितनी दूरी है
अब कैसी ये मज़बूरी है
सोचो कितनी दूरी है

Read More

પારિજાતની શૈયા પર ઝાકળનુ☘️
આલિંગન એટલે લાગણી!!!

કુદરતની કોર્ટમાં
પાણીને
અફવા સાબિત કરવામાં
રણ જીતી ગયું !
પુરાવામાં
તેણે રજુ કર્યાં હતાં..
ઝાંઝવાં...!

વધુ પડતું બોલવું જેટલું અયોગ્ય છે એટલું જ ગેરવાજબી નક્કામું સાંભળવું છે.જિંદગીનો થોડોક સમય ‘સાયલન્સ ઝોન’હોવો જોઈએ.જીવનના અમુક સમયે ઘડીયાળ સામે ‘નો નોઈસ પ્લીઝ’નું બોર્ડ મૂકી દેવું જોઈએ.સુરજ કોઈ અવાજ વગર ઉગે છે.હવા પણ જ્યાં સુધી એનો મગજ ન ફરે ત્યાં સુધી એની હાજરી ન વર્તાય એ રીતે વહેતી રહે છે.કૂંપળ ફૂટતાં પહેલાં ધડાકો કરતી નથી.સ્થિરતા એ હલનચલનનું મૌન છે.

-Krishnakant Unadkat

Read More

કંઈક  તો કારણ  હશે જ, તો જ રણ તરસ્યું  રહ્યું.

વફા ના કરી વાદળો  એ , કે  ધરા  બેવફા  નીકળી.

ये मदहोशियाँ ये तन्हाईयाँ
तसव्वुर में है किसकी परछाइयां
ये भीगा समां उमंगें जवां
मुझे इश्क़ ले जा रहा है कहाँ
क्यूँ गुम है हर दिशा
क्यूँ होता है नशा
क्यूँ आता है
मज़ा
ना तुम जानो ना हम

Read More