I like to explore the deep layers of true love in my stories. Also love the beauty of life. My stories are about purity in relationships.

હશે કર્મનાં ફળ
કે શાયદ સજા પાપની..

આપી શકો છો દિલ છતાં
નથી મરજી આપની !

#કર્મ

...

થોડી મીઠાશ થોડી ભીનાશ
થોડી ખુશામત ઉમેરી દઉં છું..

નહિતર મુશ્કેલ હોય છે
સત્યને સત્યની જેમ કહેવાનું

#મુશ્કેલ

Read More

ઝાકળ ઝરણું વરસાદ વાદળ
મોસમ આપે છે ઘણાં બહાનાં
ખુશ રહેવા માટે..

મિલન મહેફિલ મદિરા માનુનિ
મન શોધે છે કેવાં બહાનાં
ખુશ રહેવા માટે..

#ખુશ

Read More

નટખટ શબ્દો વડે
ઘાયલ કરી ગયા
આશ્વાસન એ જ કે
દિલ ખુશ કરી ગયા

#ખુશ

અર્ધ રાત્રિ છે, અર્ધ ચંદ્ર છે
અર્ધ એકરાર સનમનો..

અર્ધ નીંદરમાં, અર્ધ સ્વપ્નમાં
અર્ધ અહેસાસ વિરહનો...
મીઠડો લાગે છે !

#અર્ધ

Read More

...

કોઈ સુરજમુખી હોય તો
કોઈ ચંદ્રમુખી પણ હોય છે..






ફૂલોમાં એવી એક
ખાસ વાત હોય છે

સિક્કા પડતા હતા જે નામના
એનાં નિશાન પણ ના રહ્યાં

શું જોઈને સંઘરે છે, કવિ
શબ્દો વડે તારા નામને ?

#સંઘરવું

સિક્કા પડતા હતા જે નામના
એનાં નિશાન પણ ના રહ્યાં

શું જોઈને સંઘરે છે, કવિ
શબ્દો વડે તારા નામને ?