Hu Vicky..ek evo boy je always ankho thi vat karto ne dairymilk no pagal..bachha word bolto hu...ke jene bau kharab tev ke bau badhu vicharvani...pan ha dayri ma badhu lakhto hu...pan ek evi girl ni sodh ma ke je dil thi vicharti hoy ne jenu dimag nana bachha nu hoy...contact -vickyvora88@yahoo.com

આજે એક ગેમ રમીએ
બધા એ પોતાના નામ નો અર્થ કહેવાનો અને પોતાને જ એક નવું નામ આપવાનું જે તમને ગમતું હોય...
તમારે comment મા જ નામ ને અર્થ લખવાનો.....


મારૂ નામ
વિકી - અર્થ ના થાય કંઈ pan
નવું નામ - bachha - માસુમિયત ની મુરત , નાનું બાળક


badha આગળ share karjo.... વધુ ને વધુ.... new નામ janva malse ને મજા પણ આવશે....


@newname#meaning#name#meaning of name#bachha@bachhahouse

Read More

Gud mrng...

ચાલો ને વાટકી વ્યવહાર ફરી કરીએ....
તું મને ફોલો કર...લાઈક કર...હું તને કરીશ😘😘


વિચારો જણાવજો...

જિંદગી ને માણવા... જિંદગી ને નજીક થી જોવા.....આજે જ જોડાઓ..... જેમાં તમે લોકો સામે તમારા વિચાર પણ રજુ કરી શકશો....


https://t.me/joinchat/Iu0gPRdOvxO4_e_Yd5vQGQ

Read More

જબરી ચીજ બનાવી છે ધન,
મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે..

Good Morning ???

sachi line....

માણસ જયારે '' પાતળ પાંદડા ''માં જમતો હતો,
મહેમાનને જોઇને એ ''લીલોછ્મ ''થઇ જતો હતો,
આવકારવા આખું પરિવાર થનગનતું ..
પછી જયારે એ ''માટીનાં વાસણમાં ખાવા લાગ્યો ,
સબંધો ને ''જમીન સાથે જોડીને'' નિભાવવા લાગ્યો..
પછી જયારે ''તાંબા-પિત્તળનાં વાસણ'' ઉપયોગમાં લેતો હતો,
સબંધોને વરસે,છ મહીને '' ચમકાવી લેતો હતો..
પણ વાસણ ''કાચ'' ના જયારે વાપરતો થયો,
એક '' હળવી એવી ચોટ ''માં સબંધો વીખરાવા લાગ્યા ..
હવે ''વાસણો થર્મોકોલ,અને કાગળના ઉપયોગમાં થવા લાગ્યા,
બધા જ ''સબંધો પણ યુઝ એન્ડ થ્રો '' થવા લાગ્યા ... ✍?tamara vichar janavso.... comment ma...i like it
.

Read More

ઍકવાર નય પણ વારંવાર વાંચજો જીવનમા ઉતારવા લાયક વાત છે:-
*"જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો."* ?
*અરે મુકો માથાકૂટ,
*ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,
*મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,
*કોઈની બળતરા કરવાની જરૂર નથી,
*કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
*ક્યાં જવું છે અભિમાન રાખીને? *સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.
*તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.
*તમે બસ ફુલઓન મજા કરો,
*બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.
*મજાથી શોખ પૂરાં કરો,
*ઉમર સામું ના જોવો,
*નાઈટઆઉટ કરો,
*વરસાદમાં હડી કાઢી નાવ,
*ઘરમાં કોઈ ના હોય તો લાઉડ મ્યુઝિક રાખી ખુલીને નાચો,
*ભાવતી જમવાની અલગ અલગ ડીશ ટ્રાય કરો,
*દૂરદૂર રખડવા જતાં રહો,
*જોવાયુ એટલું જોય લો,
*ફરી લો,
*બસ દિલ ફાડીને જીવાય એટલું જીવો.
*કોઈને નડીએ નહીં એટલે ઘણું,*
*બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.

*થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.
*માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,
*આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે*
માટે જલસાથી જીવો.
*મરો ત્યારે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે
*??"Well played boss."*

Read More

sacha prem nu proof na hoy janab....

epost thumb

આખી દુનિયા નમે કાના ની પાસે ,
જયારે આ કાનો નમે "મ " ની પાછળ ...(મા )

મા ...શું કહું એના વિષે..? કેમ કે ૧૦૦ શબ્દ તો બઉ ઓછા પડશે ...દુનિયા માં એક જ એવું ચરિત્ર છે જેના સામે ટકી શકવું મુશ્કેલ જ નઈ નામુમકિન છે ..પછી એ પ્રેમ ની વાત હોય , સેવા ની વાત હોય કે ધ્યાન રાખવાની વાત હોય. ..

મારી મા ....જેને હરરોજ એક ફોન તો કરવાનો જ .....ભલે ને રાતે મળવાનું હોય જ ...
મારી મા ને હું બઉ બધા નામ થી બોલાવું ..મા , મી , માતાજી , mother ઓફ ઇન્ડિયા , માવડી , mummy ....
હું તો બઉ લડુ પણ ખરો ...સવારે ઉઠી ને એની આંખ પર હાથ થી બાખોલીયા ભરું ....મારી મા ...
દુનિયા મા કોણ ચડિયાતું ..કાનો ? અરે આ પોતે એની મા યશોદા પાસે જ માખણ ખાવા જતા ...તો હું મારી મા પાસે મીઠાઈ ખાવા જાઉં. છેલ્લે એટલું કહીશ કે
"જે મસ્તી છે આંખોમાં , તે સુરાલયમાં નથી હોતી ,
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મુકે ?
જે મા ની ગોદ માં હોય છે તે,
હિમાલય માં નથી હોતી ..."
#LoveYouMummy

Read More