એ તરફ ઢોળાવ - Gujarati poetry | કવિ સંમેલન | શ્રી રાણા બાવળિયા | Gujarati Shayri

Gujarati   |   04m 25s

મોતી ની આશ રાખી તળિયા સુધી ગયો છું, મિઠપ નદી ની છોડી દરિયા સુધી ગયો છું, 🌊 ને કયારેક શક્ય છે કે બારણું ઉઘાડે, એ ઇંતઝાર એના ફળિયા સુધી ગયો છું. 🍇 માજા ના સ્લોક ઉચ્ચારી ગઝલ કે ગીત ગવડાવું નથી, કઈ બોલવું એને ભલા હું કેમ બોલવું, 🤐 ને સમય છું, હું મને પણ સાચવી લેજે અદફ પૂર્વક , ગયો જો હાથ થી છટકી કદી પાછો નઈ આવું , ✋ કદી ઘોંઘાટ જેવું એકધારું લાગવા માંડે, તો વિનંતી મોર ને છે, એટલી કે મૌન થઇ જાઉં. 🤫 - શ્રી રાણા બાવળિયા #GujaratiShayri #GujaratiSuvichar #Gujaratikalakar #GujaratiShyri #Gujarativato #gujaratimotivational #gujaratipoem #gujaratikavita #gujaratiwritter #gujaratithought #gujaratisahitya #gujaratipoetry #gujaratidayro #gujarati_books #gujartigazal #gujarati_sayar Browse Us on your Device: https://apps.matrubharti.com/ Follow Us On ------------------------------- Facebook: https://www.facebook.com/matrubharti Instagram: https://www.instagram.com/matrubharti_community Twitter: https://twitter.com/MatruBharti

×
એ તરફ ઢોળાવ - Gujarati poetry | કવિ સંમેલન | શ્રી રાણા બાવળિયા | Gujarati Shayri