I am hear with my self and for my self . i want to do something uniq. ચલ કલમ કમાલ કરીયે... insta raviahirgajdi yutube Ravi ahir Gajdi

me tera ho chuka hoon, tu parkhaa na kr muze.

its me.

epost thumb

જીવતે જી પીધા છે મેં ,
મારા સંજોગ પીવા કોઈ નાથ નથી આવ્યો,,

- ખુદરંગી

મનોહર અને મીઠડી તું દીધેલ ઈશ્વર ની દેન

માં જેવી મમતાળી મારી બેહદ વ્હાલી બેન..!!

#matrubharti

ઝાલીમ ઝંખનાયું કનડે, એનું ફળવું જરૂરી છે,

હવે જીવ કાઢીને'ય મંઝૂર,પણ તારું મળવું જરૂરી છે..!!
#વિહામો

ખાલી નથી થયો હજુ,
એક લોથલ સમું નગર ધમધમે છે મારામાં..!!
- #વિહામો

#matrubharti

तुम रक्षक काहुको डरना ।।

#श्रीराम

સિતાને શોધતા પહેલા જાતને પૂછી લેવું..

" હું રામ છું..?

- ખુદરંગી

#matrubharti

#ભીષ્મી અભરખાઓ બળીને અંદર ખાક થયા,

હવે એક એક ઇચ્છઓ #શિખંડી થઈને સામે આવે છે.

- #ધબકાર

રહેવાદે બાપુભાઈ તને નહિ #સમજાય ! મેલું શુકામ હોઈ છે પહેરણ ફકીરનું...!!

#જોગી

ભાન ભૂલી એક બીજામાં વીંટળાયા પછી ,જે લાગે છે
અંગે અંગમા એ #આગમાં આવ,
જ્યા હુએ ભૂલી જાઉં ને તુએ ભૂલીજા, જાત ને બસ એવા #લાગ મા આવ...!!

Read More