લખવા છે મારેય મારા કિસ્સા ને કવિતાઓના અક્ષરે લઢાયેલા ગુજરેલા તબક્કા..... અને વાંચવા છે વિતેલા અહી બધાના સમયડાને

Vijay Prajapati લિખિત વાર્તા "મા ને કાગળ(પત્ર)" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885284/maa-ne-kagad

ચાના ઉભરાંને જે સાવધાનીથી પંપાળુ છું
એમ તારી ઈચ્છાઓને સાચવી રાખવાં સતત
તૈયાર રહું છું!! પણ ઉકળ્યાં પછી એ ઈચ્છાઓને પીવાનો માણવાનો સમય જોઈએ ને...
-Vp❤

#સાવધાની

Read More

#દુષ્ટ

દુષ્ટ વિચારો રચાયા હોય ,
કષ્ટ વેઠીને ય ભાગ્યા હોય ,

-vp

#દાખલો

દાખલા દુખનાં પછી રોજે રોજના,
તો અહીયાં વ્હાલ મોજે મોજના!

સુખ પછી ક્યાં હાથ પકડીને રહે,
શોધવાં બન્યા છો તે જે ખોજના!

-#વિજય_vp

Read More

કોઈ બીજો હોય રસ્તો તો કહે,
માનતી હો તું અમસ્તો તો કહે,

દૂર ચાલ્યો જાઉં પણ ક્યાં જાઉં હું,
છે જગા પાતાળમાં તો તો કહો,
-વિજય_vp

Read More

#ભોળો

લાગણી ભોળો ગણી બેઠી મને,
પ્રેમની સંવેદના ઘૂસી મને!

એમ થોડી રાખતો એની પ્રેરણા,
એ લગોલગ આહ ભરનારી મને!
-Vp❤

Read More

#તરંગી

જિંદગી આખી તરંગી રંગ છે
વેદનાઓ સંગ અતરંગી વ્યંગ છે,

તે ન જોયું હોય એ મળશે ઘણું,
જિંદગી બદલાય એના રંગ છે,
#વિજય

Read More

#ઉત્સાહી

ખૂબ જ ઉત્સાહી થઈ મહોબ્બતના વચનોમા ઘેરાણા!
પછી એ ઉત્સાહમા કેટલીય તકલીફોમા છવાણા!,,Vp

#આભારી

આ દુનિયાંમા જે પણ આપણા પ્રભારી બન્યાં હોય કોઈ પણ ક્ષણનાં એના આભારી બનીએ!!
ના એના માટે અભિમાની!!
#Vp

ક્યારેક કોઈ પણ સંબંધ વિના સંદેશ આપ-લે કરતાં રહેવું,
માણસ મળવાંથી બદલાઈ શકે,મનગણત ભાવનાથી નહિં!!

-વિજય