Hey, I am on Matrubharti!

happy. navratri.. 🙏

જીવનમાં જીત જરૂરી નથી, પણ તમારા બોલેલા શબ્દો ના હારે એ જરૂરી છે !!

વિજય. હડિયા..

ઉંમર સાથે કંઈ લેવા દેવા નથી, એકબીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે !!

વિજય. હડિયા..

એક સારો મિત્ર, તમારા ખરાબ સમયને પણ સારો બનાવી શકે છે !!

વિજય. હડિયા..

કસીડો રંગ બદલે..... 👍

epost thumb

આ દુનિયાએ મને એક વાત શીખવાડી છે, ખરાબ સમયમાં માં-બાપ અને સાચા મિત્રો જ સાથ આપે છે !!

વિજય. હડિયા..

ચોકલેટની મીઠાશ જીભ પર એક મિનીટ માટે રહે છે સાહેબ, પણ સારા મિત્રની મીઠાશ તો હૃદયમાં જિંદગીભર રહે છે !!

વિજય. હડિયા..

Read More

સમય પણ ગજબ છે સાહેબ, કાલ સુધી જે બળતા હતા અમારાથી એજ લોકો આજે તરસે છે મળવા માટે !!

વિજય. હડિયા..

મિત્ર બનીએ તો ગમશે કે શિષ્ય અમારે બનવું પડશે? મૈ કીધું શિષ્ય બનશો તો અનુકરણ જ કરવું પડશે પણ જો મિત્ર બનશો તો રોજ એક નવું જીવન જીવવું પડશે.

વિજય. હડિયા..

Read More

RIP... 🙏🙏🙏