અવનવી વાર્તા વાંચવાનો મને પહેલાથી જ શોખ હતો. અને મારી વાર્તા વાંચવાની શોધ અહીં આવીને માતૃભારતી પર અટકી. મારા વિચારોને શબ્દો દ્વારા તમારા સમક્ષ રજુ કરવા માટે હું મારી વિચારશક્તિ પ્રમાણે માતૃભારતી પર લેખન પણ કરું છું. અને આશા રાખું છું કે મારા દ્વારા લખાયેલી વાર્તાઓ તમને જરૂર પસંદ આવશે. તમારા અમૂલ્ય મંતવ્યો આપવા માટે મારા whatsapp no. 6353553470 પર મેસેજ કરી શકો છો. આભાર.

“ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે,
દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી છે."

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમ કે પ્રતિશોધ - 10' વાંચો
https://www.matrubharti.com/book/19870005/prem-ke-pratishodh-10

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમ કે પ્રતિશોધ - 9' વાંચો
https://www.matrubharti.com/book/19869865/prem-ke-pratishodh-9

*જયારે જયારે તારા વગર જીવી લેવાની વાત આવી,*
*ત્યારે ત્યારે તારી બધી મુલાકાત યાદ આવી !!*
❣❣
V!√@¥?_*

પ્રયત્નોમાં અમારા કમી ક્યાં હતી સાહેબ, બસ ભૂલ એ હતી કે પથ્થર તોડવા અમે લાગણીના ઘા કર્યા હતા !!!