સંગાથ....દિલ થી દિલ સુધી

Life can be annoying,
but being happy is the true force of life....
wazir

આજ સુધી કોઈને મનાવવાની આદત જ નથી પડી,
તો ખબર નહીં તમને કઈ રીતે મનાવવું,
તમે જ શીખવાડી દોને....
wazir

જિંદગીમાં દૂર તો ઘણા બધા લોકો જતા હોય છે,
પણ કોણ કઇ રીતે દૂર થાય છે,
એ વધારે મહત્વનું બની જાય છે....
wazir

હા હું તૂટી રહ્યો છું,
ખબર છે તમારી કોઈ વાસ્તવિકતા નથી,
પણ તમને જોઈ ફરી શબ્દો ને જોડી રહ્યો છું....
wazir

हा वह नायाब थै,
उसके बोले हर शब्द पर किसी और का नाम था,
पर हां उसे याद करके वह बया हमसे करते थे....
wazir

अगर आपका कोई वजूद होता,
तो हमें आपकी ए नाराजगी भी वाजिद लगती....
Drawing and writing.... wazir

તમામ ઘટનાઓ કે વસ્તુઓનો કોઈ યોગ્ય સમય હોય છે,
જે સમય વીતી ગયા પછી એનું કોઈ જ મહત્વ રહેતું નથી....
wazir

હું માત્ર કહી શકું છું,
રોકાવું કે જતું રહેવું,
એ તમારી મરજીની વાત છે,
જો મારો થોડો પણ હક હોત,
તો તમારી પાસે વિકલ્પ ન હોત....
wazir

Read More

लफ्जों को तो आजमा लिया,
पर हर वक्त घुटन महसूस की,
अब मौन रहना है....
wazir

જ્યાં સુધી જિંદગી તમારી અને તમારા પરિવારની ઈચ્છા પ્રમાણે ચાલે ત્યાં સુધી તમે સારા,
જ્યારે આવું થતું બંધ થઈ જાય ત્યારે તમારા ખરાબ સાબિત થવાની શરૂઆત થઈ જાય છે....
wazir

Read More