હાલ હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું, એક નાનકડા લેખક તરીકે કવિતા, ગીત, ગઝલ, હાઈકુ લખું છું.. ઝગમગતાં મોતી શીર્ષક હેઠળ સાંપ્રત સમયની પરિસ્થિતિઓ ઉપર ટુંકી રચનાઓ લખું છું...આર્ટીકલ તેમજ ટુંકી વાર્તા પણ લખું છું..

#શૂરવીર

" શૌર્ય અને શૂરવીર તણી મોંઘી અમારી મહોલાત,
મરદ મુછાળા જ્યાં પાકતા, ગરવી માં તું ગુજરાત.."

- વિક્રમ સોલંકી'જનાબ'

Read More

#માત્ર

" મારા જીવન સાથે જોડાયેલું એક પાત્ર,
દુનિયા આખીમાં મારે તો તું જ છે માત્ર.."

- વિક્રમ સોલંકી'જનાબ'

" પરિચય મારો છે બસ એટલો
તારા શ્વાસોથી મારા શ્વાસ જેટલો.."

- વિક્રમ સોલંકી 'જનાબ'

#પરિચય

* તારા પ્રત્યેનો વિશ્વાસ...!!

* મારી કવિતા એટલે બસ તું...!!

* રક્ષાબંધન પર્વની સર્વે મિત્રોને શુભકામનાઓ..

Aaj ki Sham Modiji k Naam...!! ( રાગ - અઘોરી )

એક વ્યથા..!!

*હાઈકુ* 'દીકરી'

તારા પ્રત્યેની લાગણી...