" લાગણીઓ સરી પડી કાગળ પર ને કાગળ રડી પડ્યો..! " #વિનય__ વિ - વિશ્વને ઓળખનારા એ, ન - નહીં કેવળ પોતાના ખાતર, ય - યથાથૅ છે જીવન એથી એમનું.

#ज्योत

भले ही होगा हर तरफ अंधेरा
सिर्फ एक ही दिलमें ज्योत जगी तो काफी है।

विनय पटेल

#જ્યોત

જીવનની જ્યોત જગમગાવતા રહેજો
એ ક્યારે બુજાઈ જાય કોઈ નક્કી નઈ

વિનય પટેલ

મરતા તો સૌને આવડ્યું
બસ થોડું જીવતા શીખી લીધું હોત..

વિનય પટેલ

#બાજ

એ હજુય નફરત કરતા'તા મને
પોતાના અહંકારથી બાજ નહોતા આવ્યા

#વિનય પટેલ

कइ वजह थी मतलबी होने की
पर हमारी आदतो में ही इन्सानियत थी ।

विनय