લાગણીને શબ્દોથી વ્યક્ત કરવાનો પ્રયાસ..

તસવીર તારી દિવાલ પર હોત
તો શક્ય છે, કાઢી શકું,
હ્રદયમાં છે, બંધ થયા પહેલા
કયા શક્ય છે, કાઢી શકું.


V. D.

અંતર ની દૃષ્ટી એ દૂર વસે છે તું..

નહીંતર ક્ષણે ક્ષણે મુજમાં હસે છે તું....

'વિપુલ જેઠવા'

કોઈએ મને કહ્યું કે એને ગરબા રમતાં સરસ આવડે છે,
મેં કહ્યું ગાંડા હજી તો તે એને દિલ સાથે રમતાં ક્યાં જોય છે.

'વિપુલ જેઠવા'

Read More

કોઈએ પુછ્યું તમે જોવો છો ગરબા રમતાં કેમ નથી,
મેં કહ્યું જીંદગી જીવન સાથે રમી ગઈ હવે ગરબા શું રમવા.

'Vipul jethva

Read More