×

હું વિપુલ પટેલ એક સિમ્પલ છોકરો અને સાથે એક શિક્ષક ક્યારેક નિરાંતની પળોમાં મારી કલમ થકી મારી કલ્પનાઓને જાગૃત કરવાનો પ્રયત્ન કરું છું. આ શબ્દોના દરિયામાથી મે પસંદ કરેલા થોડાક પણ શબ્દો જો આપને સ્પર્શ છે તો હુ પોતાને નસીબદાર માનીશ.

મારી જિંદગી નો એક પ્રસંગ વાર્તા સ્વરૂપે.

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમથી પ્રગતિ.' વાંચો
https://www.matrubharti.com/book/19861857/

Read More

નવેમ્બર,2018 ના ટોપ 50 લેખકો માં આ વખતે પણ 28 માં સ્થાન પર...

રાત્રે 10:00 થી 12:30 ના સમયમાં મારો રીડીન્ગ રૂમ..😃😃

અમુક હોય ને મારા જેવા...😀

મારું પહેલાં નંબરનું "મનપસંદ" ગીત.
"આજ કલ યાદ કુછ ઔર રહેતા નહીં."
ફીલ્મ: નગીના.

50 Views

આજે ફરી એકવાર મારા મનપસંદ લેખક ડૉ.આઈ.કે.વિજળીવાળાનુ એક પ્રેરણાસભર પુસ્તક ખરીદ્યું. ખરેખર ફરી એકવાર ઘરમાં કોઈ ડગલે ને પગલે સલાહ સુચન આપી મને આગળ વધવા પ્રેરતુ હોય એવું એક પુસ્તક ઘરે આવ્યું.

Read More

જે વાત પર બહુ હસતો, એ વાત પર જ બહું રડું છું.

વિચારોના વમળમાં આજે પગથિયું ચુકતા હું પડું છું

-વિપુલ પટેલ ♥️

Read More

આ કવિતાની ચાર પંક્તિઓ એવા લોકોને સમર્પિત જે દરરોજ ખાટીમીઠી નોકજોક તો કરે છે પણ ક્યારેય એકબીજાને ગુમાવવા નથી માંગતા...

Read More
60 Views
-