Hey, I am reading on Matrubharti!

ક્યારેક ક્યારેક..,
"મજબુત હાથો" થી પકડેલી.
"આંગળીયો" પણ છુટી જાય છે...;
કારણકે
"સંબંધો" તાકત થી નહીં.
દિલ❤થી
નિભાવ વાં પડે છે...!

Read More

#Teri Yaad me..
#mood 😎
#love 😍
#Romance 😘

નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે..

Read More

#❤

માણવાને એક તો ક્ષણ જોઈએ,
ને પછી એમાંય બે જ્ણ જોઈએ.

#hard

Stay strong, be brave, love hard and true, and you will have nothing to lose.

#નવરાત્રી

" માં આધ્યાશક્તિ " આપને " સુખ સંપતિ અને વૈભવ" આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને અને આપના પરિવાર ને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ .....

Read More

#family

માત્ર ભીતોથી ઘર ઠંડુ નથી થતું,
સાહેબ ઘરમાં રહેનારા મા પણ ભેજ હોવો જોઈએ...
જિંદગી મીઠા જેવી છે...
એકલા હોવ તો ખારી લાગે,
કોઇમાં ભળી જાવ તો પ્યારી લાગે.

Read More

"જીદગી' નું દરેક ડગલું પુરી
'તૈયારી'અને,'આત્મવિશ્વાસ'સાથે ભરો

કારણકે જયાં આપણી હાજરી નથી હોતી,
ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે..!!

Read More

#😊
" ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ "

#friends

પાણી વિના ફૂલ પણ સુકાય છે, શ્વાસ વિના જિંદગી મુરજાય જાય છે, કોઈક વાર અમને પણ યાદ કરો, પછી કહેતા નહીં કે તું તો બહુ રિસાય જાય છે

Read More