લોકો ગમે તેમ કહે પણ શુ લેવું શુ ન લેવું એ આપણા હાથમાં છે..,

મને ભૂલી જવાનું કહી એમણે
બધુ યાદ રાખ્યું છે, ....(2)
.
જરા જુઓ તો ખરા પ્રેમમાં મારી યાદનું નામ એમણે
ફરિયાદ રાખ્યું છે..,
.
~¥'$

Read More

Shak Nhi Ab To Pura Yakeen Ho Gya Hai ..(2)
.
Iss Matlabi Duniya me koi Apna Nahi .... 🙏
.
~¥'$

ચહેરા પર પૂનમ ને આંખોમાં અમાસ છે...(૨)
.
આ તે વળી સુદ અને વદ બેઉનો અદ્ભુત સમાસ છે
.
~¥'$

Behti Lahro Si Ye Sham
Kahin Kho na Jaaye...,
.
Bs Dil Yu Hi Dhadkta Rhe
Aur Yaad Apki Satati Rhe ..,
.
~¥'$

वो आज बाजार में
नजर आई । आज भी पहले
की तरह ही थी,
बिलकुल चंद्रमा जैसी, फर्क
बस इतना ही था,
.
.
.
.
साथ में दो छोटे छोटे उपग्रह,
और एक भुनभुनाता सा धूमकेतु भी था.. |

Read More

કેટલાય તારા ચોક,ફળિયું, પોળ ને
શેરી ફંફેડ્યા છે મે,
.
આ ચાંદ લગી પહોંચવા કેટલાય
સફર ખેડ્યાં છે મેં ..

#Fullmoon ..,

इश्क़ किया था हमने भी हम भी रातों को जागे थे
वो थी एक लड़की जिसके पीछे हम नंगे पाँव भागे थे ...।

#Instagram Trending

Mtlb Had hai yr Kisne bola Iss Admi ko Bhagne k liye ... Bike 🏍 le kr Yaa 🚗 car le kar Jaata ..,

#C_u__a To hm hi ban Rhe hai Saala..,

Read More

ख्वाहिशें बुढ़ी नहीं होती बस इजहार नहीं हो पाता..(२)
.
चढती उम्र की तो यही सोच है के,
साला बढ़ती उम्र में प्यार नहीं हो पाता ..। 😉

~V'$

Read More

Good night

સફળતા માટે તો સંઘર્ષ જ કરવો પડે સાહેબ
.
કિસ્મત તો અકસ્માત અને સટ્ટામાં જ કામ લાગે સાહેબ..!
.
~V'$