પ્રોફાઈલ જોઈને ના જાવ.વાર્તાઓ વાંચો ,ગમે તો ફોલો કરતા જાવ ,જેમ લખવાનો શોખ છે એમ ગાવાનો પણ શોખ છે. કોશિશ કરું છું મારું બેસ્ટ આપવાનું.આપ વાંચીને તમારા પ્રતિભાવ અને સૂચન આપશો તો મને ગમશે. તમે મને mukeshrathod048@gamil.com પર પણ મળી શકો છો.

માંગો પાણી ,હું દરિયો લઈ બેઠો છું,
મીઠો એવો અગરિયો લઈ બેઠો છું.

_ "મન"

-મુકેશ રાઠોડ

પ્રેમમાં ઇન્તજાર ની પણ મજા છે,
આપ આપો એ મંજૂર સજા છે.

-મુકેશ રાઠોડ

चेहरा तो हर कोई पढलेटा हैं।
मुझे चहेरे के पीछे का दर्द पढ़नेवाली चाहिए।

-મુકેશ રાઠોડ

પ્રેમમાં ઇન્તજાર ની પણ મજા છે,
આપ આપો એ મંજૂર સજા છે.

-મુકેશ રાઠોડ

જય દ્વારકાધીશ

જોઈએ છે થોડી ખુશી ઉધારે,
જાજી આશાએ આવ્યો છું તમ દ્વારે.

-મુકેશ રાઠોડ

લો,ફરી સવાર થઈ ગઈ!
રાત દુઃખની પાર થઈ ગઈ.
મળવું તો હતું તમને જલ્દી;
વચમાં જરીક વાર થઈ ગઈ.

-મુકેશ રાઠોડ

हम अपना हाल ए दिल बया करते है,
और वो समझते है कविता पढ़ते है।

_मुकेश राठोड़

कोई है जो दिलसे जाता नही,
एक वो है जोसको में भाता नहीं।

_ मुकेश राठोड़

good morning all friends 💐🙏
આપ સૌ ને જન્માષ્ટમી ની એડવાન્સ માં હાર્દિક શુભામનાઓ.