Hey, I am reading on Matrubharti!

मे गलत हूं ,
और
तू सही है ।
यही सबसे बड़ी मेरी गलती है ।

#गलत

ફુલ ઉત્સાહિત છે ખીલવા માટે ....

પતંગિયું ઉત્સાહીત છે ફુલ પર બેસવા માટે ......

સુકી ભુમી ઉત્સાહીત છે વરસાદ આવવા માટે .......

પક્ષી ઉત્સાહીત છે નવી સવાર માટે .......

રાત્રી ઉત્સાહીત છે ચાંદને જોવા માટે .....

સુયૅ ઉત્સાહીત છે પ્રકાશ પાથરવા માટે ......

ખુશ્બુ ઉત્સાહીત છે પ્રસરવા માટે......

જિક્ષાસુ ઉત્સાહીત છે નવું જાણવા માટે......

Dhara vyas

#ઉત્સાહી

Read More

કોઈ માટે સજજન છીએ .

કોઈ માટે દુજઁન છીએ.

કોઈ માટે દુષ્ટ છીએ .

કોઈ માટે સારા છીએ.

કોઈ માટે ખરાબ છીએ .

સત્ય તો એ જ છે કે ,

જે જેવું વિચારે તેના માટે તેવા .....

#દુષ્ટ

Read More

હદય બહુ વિશાળ છે તારું ,
એટલે જ પોતાનું સ્થાન શોધવું પડે છે .

અસ્તિત્વ બહુ વિશાળ છે તારું,
એટલે જ પોતાને શોધું છું તારામાં ,

અત્યંત વિશાળ છે સમુદ્ર તું ,
એટલે જ નદીરૂપ તારામાં સમાઉ છું .


Dhara vyas



#વિશાળ

Read More

અત્યંત પ્રેમાળ છે તે પિતા ....

પ્રેમનો વરસાદ એટલે પિતા .....

લાગણીનો સાગર એટલે પિતા ....

વ્હાલનો દરીયો એટલે પિતા .....

અનેક વાવાઝોડાઓથી બચાવતું બુલેટપ્રુફ વસ્ત્ર એટલે પિતા .....

હંમેશા હસતો ચહેરો એટલે પિતા .....

ઈશ્વર તરફથી મળેલી મૂલ્યવાન ભેટ એટલે પિતા ....

અનેક ભુલોને હસતાં હસતાં માફ કરે તે પિતા ......

અત્યંત પ્રેમથી પરીપુણઁ વ્યકિત એટલે જ પિતા .....

....... Dhara vyas .......
#અત્યંત

Read More

સફરની શરૂઆતમાં તો તું કર,
સફરના અંત મંઝિલ સુધી સાથ આપીશ.

પ્રેમની શરૂઆત તો તું કર ,
અંતિમ શ્વાસ સુધી સાથ આપીશ .

તૂ એક પગલું આગળ ચાલવાની શરૂઆત તો કર.
છેલ્લા પગલાં સુધીનો સાથ આપીશ.

મંઝિલ બહુ કઠિન છે પણ ,
તું મારી સાથે તેને મેળવવાની શરૂઆત તો કર.

#શરૂઆત

Read More

हम तो बेवकूफ ही सही ।
तेरे जैसे मतलबी तो नहीं है ।

#बेवकूफ