The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
#Who_am_i ..?.. question #Natural_Life #Good_person_Life
मैं भी तु भी यात्री चलती-रूकती ,रेल अपने अपने गाँव तक सब का, सब से ,मेल - Nida Fazil -Prabhu💙photography Dt: 24,01,21 #BlueRail 🚃 #yaatri 👸 #prabhu
#Nightmoon ...🌛 આ ફૂલગુલાબી ઠંડીમાં આઇસક્રીમ જેવી જો મોસમ આવે પીગળવું છે મારે ‘પ્રભુ” જો સ્વર્ગથી કોઈ અપ્સરા આવે Prabhu🖤photography #ice_cream 🍨 #blackHeart 🖤 #Prabhu
તળપ ઉઠે જો કદી ઈશ્વરને મળવાની વેદના પ્રભુ” ,તો કોઈના હાસ્યનું તું કારણ બની જા એકાંતની કલમે...✍️ Prabhu🖤photography #Cuteness #smile #Prabhu
આ તે કેવો જખમ દિલ પર હજુય રૂઝાતો નથી, ‘પ્રભુ’ નક્કી કોઈ અંગતની મહેરબાની લાગે છે, #Prabhu #zakham #Heart 🖤
બાફેલી તુવેર સાથે ઠંડી ની મોજ.... હવે ક્યાં કરવી બીજી કશી ખોજ....... #Prabhu #winter #tuver #mojj ...🙂🥳
અહીં માણસને મશીન બનવાની લત જોવા મળી ‘પ્રભુ’ તમારા શહેરમાં પક્ષીની અછત જોવા મળી Today....SpecialMonday Blackbirds....🦅🦅🦅 🖤
#3steps #AlmondThoughts ...😇 Live every moment Love beyond words Laugh every day #Today #BeHappy 🙃 #Prabhu #Lifemsg 🕊 #tea
રહું સલામત ! એકાંત ના જાત પડછાયામાં રહેવું સલામત ! આ જુઠ્ઠ-મુઠ્ઠ માનવીના ચરિત્ર ના તાપથી #Thoughts #એકાંત #પ્રભુ dt: 10.01.21 #Eveninglove
હું ચુપ છું એનો મતલબ એ નથી, કે હું કમજોર છું સમુદર જેટલો શાંત હોય છે,, એનાથી વધારે એની ઊંડાઈ હોય છે... અને તેજ ઊંડાઈ ની અંદર સાચા અનમોલ રત્નો છુપાયેલા હોય છે... એકાંત ની કલમ.... ✍️ #Positive #thought ’s #motivation #At_self Confidence #true #Sunday ”🌞 #Happiness #feeling #Prabhu dt: 10,01,21
#ભારતીય_સંસ્કૃતિ #આપણી_સંસ્કૃતિ જ્યારે પ્રેમની ચર્ચા થાય ત્યારે ઘણા બધા રોમીઓ-જુલિયેટ, હીર-રાંજા અને ઘણા ઍવા ઐતિહાસીક પાત્રોને યાદ કરતા હોય છે. કેમ આપણે હંમેશા હિન્દુસ્તાનની બહાર નામના પામેલા પ્રેમી યુગલોને જ આપણા દિલો દિમાગમા સ્થાન આપી રાખ્યુ છે? તેનુ ઍક કારણ પશ્ચિમી સંસ્કૃતિ તરફનો મોહ પણ ગણી શકાય. ગુજરાતી ભાષા, પાત્રો, ઘટનાઓ, ઇતીહાસ તરફ પાછુ વળીને નહી જોવાનો અભાવ. ખૈર મૂળ વાત પર જરા પાછો આવુ છુ. પ્રેમની પરાકાષ્ટા સૌથી વધુ મને માગડાવાળા અને પદમાવતીમા જોવા મળે છે. રાજપુત જાતના માગડાવાળા અને વણીક જાતની પદમા. મામાના ઘરે મોટો થતો યુવાન માગડાવાળો ગામના વાણીયાની દીકરીના પ્રેમમા પડે છે અન તેટલો જ પ્રેમ પદમા માગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો. પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માગડાવાળો દુશ્મનો સાથે યુદ્ધ કરે છે. યુદ્ધમા જતા પહેલા પદમા પોતાની સાથે થોડો સમય પસાર કરવાની અરજ કરે છે, માગડો ક્ષત્રીયધર્મના પાલન અને પ્રેમની અરજ આ બન્ને શરતો નુ પાલન કરે છે, ઍક જીવતે જીવ અને બીજુ મૃત્યુ બાદ. યુદ્ધમા દુશ્મનો સાથે લડીને પોતાના પિતાના મારતલને હણે છે, અને માગડો મોતને ભેટે છે અને પણ મૃત્યુ બાદ તેનો આત્મા પદમા માટે ભટકે છે, માગડો અને પદમા ઍમ ઍક આત્મા અને ઍક જીવંત શરીર લગ્નગ્રંથીથી જોડાઈ પોતાનુ જીવન બાકી રહેલા અરમાનો સાથે પસાર કરે છે. આને પ્રેમની પરાકાષ્ટાની હદ કહી શકાય. આ અજોડ કથાનુ વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીઍ પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે. 'ભુત રુવે ભેંકાર' નામની વાર્તા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યા સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટીથી જોઈ રહેશો. આવા કઈંક કિસ્સાઓ અને કથાઓ ભારતમા બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીઍ. આશા રાખુ કે આપણે પણ આવા પાત્રોને યાદ કરી આપણી સંસ્કૃતિની ગાથાઓને સહેજ આગળ લાવવા પ્રયત્ન કરીઍ. આભાર....🙏🙏🙏 #પ્રિય_પ્રભુ ... #પુસ્તકસમીક્ષા Dt,09,01,21
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser