ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ, જિંદગી તો ગમે ત્યાં થી શરુ થઈ શકે છે !!

मै जिस से भी मिलूँ महरम बनकर मिलूँ,
दिल भी राज़ी हो और मेरा रब भी राज़ी रहे!!!

my phone using 😲🙄
પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચાર કરવાથી નહી.

દુનિયાનું સૌથી મોટું સસ્પેન્સ એ છે કે તમને ખબર નથી કે,
કોણ તમારા માટે પ્રાર્થના કરે છે
અને કોણ તમારી સાથે રમત રમે છે...

Read More

લાગણી માટે નમવું એ કાંઈ ખોટી વાત નથી , ચમકતો સૂરજ પણ રોજ ડૂબે છે ને ચાંદ માટે . !!

-Gohil Raghubha Dedkadi