The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
" બુદ્ધ " 'યોગી' જોઈ જરા વ્યાધિ મૃત્યુ તું બુદ્ધ થા ; ત્યજી મોહ મદ મત્સર માંહે થી તું શુદ્ધ થા . - યોગેશ બી ઠક્કર 😊 - માંહે થી = અંતર થી, હૃદય થી, મન થી, અંદર થી #યોગી #બુદ્ધ #શુદ્ધ
#Mathematics #maths #ગણિત #જીવન #life
#વિશ્વમાતૃભાષાદિવસ #વિશ્વ #માતૃ #ભાષા #દિવસ #internationalmothertongueday #international #mother #tongue #day
... ક્યાં લગ રહે હો !! બીના પડદા કિએ ચહેરે પે, આપ જો બાજાર મે ઘુમ રહે હો; યકિન કરો મેરા મેરે યારો, ચલતા ફિરતા કોરોના લગ રહે હો. - યોગેશ બી ઠક્કર 😊 #ક્યાં લગ રહે હો #પડદા #ચહેરે #આપ #બાજાર #ઘુમ #યકિન #મેરે #યારો #ચલતા #કોરોના #યોગેશ #what #you #look #like #without #mask #is #walking #traveling #corona #believe #me #my #friends #yogesh
#happy #newyear #નુતન #વર્ષાભિનંદન #જયશ્રીકૃષ્ણ
🎊🎉✨🌟🌠🎆🎇💥 " શુભ દિવાળી " મારા માં રહેલા રામ નાં, તમારા માં રહેલા રામ ને, 🙏🙏 રામ રામ 🙏🙏 🕉️ શુભ દિવાળી 🕉️ - યોગેશ રઘુવંશી 😊 🏵️🌠🎆🎇✨🎉🎊💫 #મારા #my #રામ #Ram #તમારા #your #શુભ #દિવાળી #happy #diwali #dipawalઇ #રઘુવંશી #Raghuvanshi
તમારી સાથે વિતાવેલી પળો ની થાપણ, મે મારી યાદો ની બેંક માં ફિક્સ ડિપોઝીટ કરી રાખી છે; તમારા થી જ તો "યોગી" ધનવાન છે. ધનતેરસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ યોગેશ બી. ઠક્કર 😊 #your #passed #moments #credit #તમારી #વિતાવેલી #પળો #થાપણ #my #momories #bank #fixdeposits #મારી #યાદો #બેંક #ફિક્સડિપોઝીટ #યોગી #ધનવાન #yogi # rich #dhanteras #many #wishes #ધનતેરસ #ખુબ #શુભેચ્છાઓ
" તુ ને પહેલા ધોરણ નો ૧-ડો " તુ ને પહેલા ધોરણ નો ૧-ડો , ભૂલ્યા ભૂલતા જ નથી; કેમ કે, ઘૂંટી ઘૂંટી ને યાદ રાખ્યા છે. - Y😊gesh B Thakkar #તુ #you #પહેલાધોરણ #firststandard #૧-ડો #one #ભૂલ્યા #forgot #કેમકે #because #ઘૂંટી #repeatedly #યાદ #memories - Y😊gesh B Thakkar
" પુછી ને થાય નહી પ્રેમ " વાસંતી વાયરા કાંઈ વૃક્ષ ને પૂછે કે તને લહેરાવું ગમશે કે કેમ ? એમ પુછી ને થાય નહી પ્રેમ. - યોગેશ બી ઠક્કર 😊 #વાસંતી #વાયરા #વૃક્ષ #પૂછે #લહેરાવું #ગમશે #પ્રેમ #spring #air #tree #ask #like #love
" પુરુષાર્થ ને પ્રારબ્ધ " એવું બને કે થોડી વહેલી-મોડી આવે, પણ આંબો વાવો તો કેરી જ આવે. - યોગેશ બી ઠક્કર ઉપ"યોગી" 😊 #પુરુષાર્થ #પ્રારબ્ધ #વહેલી -મોડી #આંબો #વાવો #કેરી #hardwork #luck #early -late #mango #plough #plant #ઉપ "યોગી" #useful #helpful
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser