હજી વિચાર્યું નથી....

તારી આંખ માં મારી દુનિયા સમાયેલી છે...
જાણે એ પેહલી મુલાકાતમાં હું તને જોઈને મારુ દિલ તારા પર ખોઈ બેઠો..
તારી ચાલ પર મારા વિચારો ચાલે છે...
હા ! જ્યારે તું સાથે ચાલે છે તો એમ લાગે છે કે આ જિંદગી ની સફર પણ આમ ચાલતા ચાલતાં જ વીતી જશે..
તારા સ્મિત પર હું મારા સપનાં રોપી ને આવ્યો છું...
" જ્યારે આંખ બંધ થાય છે મારી તો તારા હોઠો સ્મિત પર મારી નિંદર પણ ઉડી જાય છે....

Read More

" મારા સપનોમાં તું છે , તો તારી યાદોમાં પણ હું જ છું...
" તારા વિચારોમાં પણ હું છું છતાં પણ કેમ તું દૂર છે..
"મને નથી સમજાતું કે આપણો વિરહ એ જ સાચો પ્રેમ છે..??

Read More

Hi, Read this eBook 'કોલેજની છેલ્લી બેંચ - ભાગ-૩'
on Matrubharti eBooks - http://matrubharti.com/book/11290/

Hi, Read this eBook 'એક અધૂરી કહાની'
on Matrubharti eBooks - http://matrubharti.com/book/10862/

વૃદ્ધાશ્રમ

મને લાગે છે કે હજી વધારે સારું લખી શક્યા હોત તમે..
http://matrubharti.com/book/10858/

ભાઈબંધ....આ એક એવો સંબધ છે , જેનું કોઈ નામ નથી છતાં પણ તે એટલો અતૂટ છે. મારા જવન માં પણ એક એવો જ ભાઈબંધ છે જેને જુ બોવ જ પ્રેમ કરું છું એ લાગણી ની કોઈ પરીભાષા જ નથી, મને પણ નથી સમજાતું કે એની સાથે એટલી લાગણી કેમ બંધાઈ ગઈ ખબર જ ન પડી..એક દિવસ પણ તેની સાથે વાત ન કરું તો એ દિવસ અધુરો લાગે. હું જાણું છતાં અજાણ બની રહ્યો છું મને ખબર છે કે એને મારી જોડે કાંઈ લાગણી નઇ એવું મને લાગી રહ્યું હશે પણ કદાચ એવુ ના પણ હોઈ. હું નેગેટીવ વિચાર કરવા વારો એટલે મને એવું જ લાગે કે આ વ્યક્તિ આમ છે આવો છે...luv u bro.

Read More

આમાં હસવું ગમે આમ રડવું ગમે આ પ્રેમ છે.આમાં પડવું ગમે....

"અંજલિ", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More

કૉલેજ ની છેલ્લી બેંચ
( ભાઈબંધ )
એક પ્રેમ કથા
ઘરેથી જ હું વિચારી ને નીકળ્યો હતો, કે 5 વર્ષ પહેલાં કરેલી ભૂલ સુધારીને જ પાછો ફરીશ !

મેં ૫ વર્ષ પહેલાં જે કર્યું એ મારી જિંદગી ની મોટા માં મોટી ભૂલ હતી,મારાં એક ફેસલા એ મારી પાસે થી મારા જીગર ના કટકા જેવો મારો ભાઈ મારા થી દુર થઇ ગયો ,જેને હું મારા થી પણ વધારે પ્રેમ કર તો હતો.સબંધ ભલે લોહીના નોહતા પણ જે લાગણી ઓ બધાઈ ગઇ હતી,તે ઉપર વારો પણ ના તોડી શકે તેવી હતી.
હા ! એક સવાલ આજે પણ મારા માટે અકબંધ છે .

Read More