Hey, I am reading on Matrubharti!

હોઠની ગુલાબી પર રહેમ કર
રહેવા દે તું લિપસ્ટિક ન કર
#હોઠ

શબ્દોને કરવા મ્યાન હોઠ સીવી લ્યો પણ
આંખથી ઉમટે બયાન તો કોઇ શું કરે કહો
#હોઠ

હોઠ એટલે હોઠ એમાં ભરતી અને ઓટ
ભાષા એની ન સમજી શકે એ તો નર્યો ઠોઠ
#હોઠ

હરકત તારા હોઠની તડપાવે છે
પ્યાલા હોઠ સુધી આવી તરસાવે છે
#હોઠ

હાશ

# નિરાંત

ઇચ્છાનુવર્તીનો અર્થ જાણ્યા વિના
લખ્યે રાખે છે બધાં ઇચ્છાને આધીન
#ઈચ્છાનુવર્તી

જીંદગી તું તારી ઇચ્છાની માલિક,
હૂં તને જીવ્યો છું ઇચ્છાનુવર્તી.

#ઈચ્છાનુવર્તી

ખોટાને સાતવાર સાચું કહો તો
એ સાચું બનીને સામે ઉભે,
સાચાને લાખવાર ખોટું ગણાવો
પણ સત્ય તો કુંપણ થઇ ફૂટે.
#ખોટું

Read More

સાચી વાત છે , એ ખોટી વાત કરે છે.
ખોટી વાત છે, એ સાચી વાત નથી કરતો
#ખોટું