જે તમારું મૌન સાંભરી શકતા નથી તે ક્યારેય તમારા શબ્દો સાંભરી શકતા નથી.....

જીંદગી તો સાલી
એવી જીવવાની
કે મરીયે
ત્યારે લોકો
વન્સમોર
ની બુમો પાડે....
😍😍

ખોટી માન્યતા છે કે
મગજ બધું યાદ
રાખે છે...
કેટલીક વાતો
ખુદ હ્રદય♥ પણ
યાદ રાખે છે..
💓💓

घमंडी नहीं हु
साहब
बस
जहां दिल ना
लगे वहा
जबरजस्ती बात
करने की आदत
नहीं है

ક્યારેક ક્યારેક આપણે કોઈના માટે એટલા જરૂરી નથી હોતા,

જેટલા આપણે પોતે વિચારીએ છીએ...

જો કોઈ તમારા થી
કંટાળી
જાય તો તેને
છોડી દો.....
યાદ બનવું સારું છે
બોજ બનવા કરતા....

ખુશ રહેવાનો અસરદાર
રસ્તો :
Keep clam
અને
keep
કામ થી કામ

*"रिश्ता" और "भरोसा"*
*दोनो ही दोस्त हैं*...!
*"रिश्ता" रखो या ना रखो*...
*किंतु*....
*"भरोसा" जरूर रखना*..!
*क्युं की जंहा "भरोसा" होता हे*...
*वंहा "रिश्ते" अपने आप बन जाते है* ..!!

Read More

શબ્દો તો માત્ર
વાકય ની શોભા છે..
બાકી
સમજવા વાળા તો
કોરા કાગળ
અને મૌન પણ
સમજી જાય છે.....
😊