Zalak Chaudhary

Zalak Chaudhary

@zalak.chaudhary9394

(24)

3

1.7k

5.3k

About You

સમયની સાથે સતત પરિવર્તનશીલ થવાના પ્રયાસો કર્યા કરવાની ખોટી આદતો ક્યારે છૂટશે હું કોણ છું એ શોધવાની લત ક્યારે લાગશે.....¡¡¡¡¡¡¡

વ્યક્તિનું જ્ઞાન વ્યવહારિક છે કે વ્યાપારિક એતો માત્ર કોઈ ચોક્કસ સમય અને પરિસ્થિતિ દરમિયાન તેનું વર્તન જ બતાવી શકે

-Zalak Chaudhary

Read More

તું દિવાસ્વપ્ન જેવું,ક્યારે આવે એ અજાણ્યું હતું.
રૂપકડું સ્વપ્ન બનીને ઝંખનાઓ જન્માવી

તું મોહ બની ને આવે ને માતાનો સ્વાર્થ બનીને જીવે,
તું સંતાન મારું ના "દીપક" ના "લક્ષ્મી".

તું માતાના સ્વાર્થ ની જનેતા,તું માતાની કુમશની જનની,
તું ઉભરાતા હેતનો દરિયો,તું છલકાતા સ્નેહ નું ઝરણું,

તું એટલે મારું સંતાન.❤️ મારી દીકરી,મારી ધ્વનિ ❤️

મારો સોહામણો સંગાથ.

Read More

living a graceful life is always a hard choice . you have to control the thoughts that make u mad. you have to carry the "good" one throughout the time when ur behaviour does not acts normal.hard to control your actions but at the same time easy to maintain balance between your perspective towards life and thoughts that making u mad

-Zalak Chaudhary

Read More

Being a soft hearted person you have to suffer lott

Keep ur mind stronger than ur weaken heart so u don't have to deal with the pain .

-Zalak Chaudhary

ડુબી રહેલા જીવનને હાથ પકડી ને ખેંચી લાવે તો સમજો કે કોઈક તમારું જ જણ છે જે કિનારે ઉભુ રહ્યું જ એટલા માટે છે કે તમને બચાવી શકે

-Zalak Chaudhary

Read More

વિચારોને વાચા આપે,લાગણીઓ ને પ્રવાહ આપે,
વ્યક્તિને નામ આપે ને સાચી ઓળખ આપે

સંબંધોના નામ આપે ને સંબંધોને સંવાદ આપે,
વિશેષ શું કહું એ ભાષા વિશે જે સપનાઓને શબ્દો આપે.

- માતૃભાષા દિવસ

Read More

સંબંધો ને તોડવા માં ક્યારેક આપડી સમજદારી બીજાની દખલગીરી સામે હારી જાય છે ....સમજદારી રાખવા માટે સંયમ જરૂરી છે જ્યારે દખલગીરી રોકવા પ્રતિકાર જરૂરી છે જે બંને આપડા હાથ માં હોય છે.....

Read More

આમ તે ક્યાં વળી રહસ્યો ઉકેલાય છે જિંદગીના તેના માટે પણ સંશોધન કરવું પડે છે અઘરું .......

સમયની રાહ ક્યાં જોવાની હોય છે.....
એતો બસ આવી જાય છે..

રાહ તો માત્ર તેની સાથે આવતી પરસ્થીતીઓ ની જોવાની હોય છે .....સારી કે ખરાબ ...

Read More